________________
કિરાડુના લેખ, નં. ૩૪૬,
( ૨૩૫)
અવલોકન
',
હતાં. એ ત્રણે ગામામાં, ઉપર જણાવેલા દિવસે-જે શિવરાત્રિને દિવસ હતા--તે. રાજાએ, પ્રાણિઓને જીવિતદાન આપવું તે મહાન્ દાન છે એમ સમજી, પુણ્ય તથા યશ કીર્તિના અભિલાષી થઇ, મહાજન, તાંષુલિકા અને ખીજા સમસ્ત ગ્રામ જનેને, દરેક માસની સુઢિ તથા વિદ્વે પક્ષની અષ્ટમી, એકાદશી અને ચતુર્દશીના દિવસે, કોઇ પણ પ્રકારના જીવને ન મારવા આજ્ઞા કરી. જે મનુષ્યા . આ આજ્ઞાની અવજ્ઞા કરે અને કોઇપણ પ્રાણિને મારે મરાવે તેને સખત શિક્ષા કરવાનું ફરમાન કાઢયુ. બ્રાહ્મણા, ધર્મગુરૂએ (પુહિતા ) અમાત્યા અને બીજા બધા પ્રજાજનાને એક સરખી રીતે આ શાસનનું પાલન કરવાનું ક્રમાવ્યુ. વિશેષમાં કહેવુ છે કે જો કાઈ આ હુકમના ભ’ગ કરશે તેને પાંચ દ્રષ્મના 'ડ થશે, પરંતુ તે જો રાજાના સેવક હશે તે એક દ્રસ્સ જ દડ થશે,
.
પછી મહારાજા આલણુદેવના હસ્તાક્ષર છે અને તેને · મહારાજપુત્ર ’ કેલ્હેણુ અને ગજસિ'હનુ' અનુમેદન આપ્યુ છે, સાંધિવિગ્રહિક ખેલાદિત્યે આ હુકમ લખ્યા છે. પછી જણાવવામાં આવ્યુ' છે કે નાડાલના રહેવાસી પેારવાડ જાતિના શુભ‘કર શ્રાવકના પુત્ર નામે પૃતિગ અને શાલિગે, કૃપાપૂર્ણ થઇ, રાજાને વિનતિ કરી, પ્રાણિઓને અભયદાન અપાવનારૂં આ શાસન જાહેર કરાવ્યુ છે. છેવટે આ લેખ કાતરનારનું નામ છે કે જે ભાઇલ કરીને હતું.
આ લેખમાં જણાવેલાં સ્થાનામાંથી કિરાતપ તે તે! આ કરાડુ જ હોવુ' જોઇએ કે જ્યાંથી આ લેખ મળી આવ્યા છે વિ. સ'. ૧૨૩૫ ના ચાલુકય રાજા ભીમદેવના સમયના એક લેખમાં ( જે આજ મૌિ રમાં સ્થિત છે ) આ સ્થળ વિષે બે વાર ઉલ્લેખ કરવામાં આવ્યા છે. લાટßદ તે ભિન્નમાલના લેખ ન. ૧૧ અને ૧૨ માં આવતું લાટદ તથા ચાચિગદેવના સુધા ટેકરીવાળા લેખમાં આવતું રાયહુદ હેવુ' જોઈએ, જયારે પ્રેા. કીડૅાને ન'. ૨ ના લેખ પ્રકાશિત ' કર્યા ત્યારે આ. અને તે અને સ્થાન એક જ છે એમ પૂરવાર કરી શકા
1