________________
અવલાકન.
ગામના લેખા. નં. ૨૩
(૨૨૬)
અહીથી પછી મેવાડના રાજવશની નામાવલી આપવામાં આવી છે. તેમાં પ્રથમ જણાવ્યુ છે કે, શ્રીમેદપાટ ( મેવાડ ) દેશમાં, સૂર્યવ'ય મહારાન્ત શિલાદિત્યના વશમાં પૂર્વે શુદિત્ત, રાઉલ, મુખ્ય અને મુમ્માણ નામના મ્હેાટા રાજાએ થઇ ગયા. તેમના વંશમાં પાછળથી રાણા હમીર, ખેતસીહ, લપમસીડ અને મેટલ થયા. મેકલ પછી રાણે કુંભકર્ણ થયે અને તેને પુત્ર રાયમલ્લ થયેા. આ રાયમલ્લ તે વખતે રાજ્ય કરતા હતા અને પુત્ર પૃથ્વીરાજ યુવરાજ પદ્મ ભેગવતા હતા.
...... NNANN
આના પછી લખવામાં આવ્યુ છે કે—કેશવશ ( આસવાલ જ્ઞાતિ) ના ભંડારી ગાત્રવાળા, રાઉલ લાખણના પુત્ર મત્રી દાના વર્ષોંશમાં થએલા મયુર નામના સેને સાલ નામે પુત્ર થયેા. તેન સીહા અને સમદા નામના એ પુત્રો થયા. તેમણે, ઉપર જણાવેલા યુવરાજ પૃથ્વીરાજની આજ્ઞાથી કર્મસી, ધારા, લાખા આદિ પેાતાના કાંટુબિક મધુઓની સાથે, નંદકુલવતી પુરી ( નાડલાઇ ) માં, સવત્ ૯૬૪ ની સાલમાં થશે?ભદ્ર સૂરિએ મત્રશક્તિદ્વારા લાવેલી અને પાછળથી, મ. સાયરે કરાવેલા દેવકુલિકાઆદિના ઉદ્ધારના લીધે તેના જ નામે પ્રસિદ્ધિ પામેલી ‘ સાયરવતિ ' માં, આદિનાથ તીર્થંકરની પ્રતિમા સ્થાપન કરી. તેની પ્રતિષ્ડા, ઉપર જણાવેલા શાંતિસૂરિના શિષ્ય ઇશ્વરસૂરિએ-કે કે જેમનુ'' ખીજી” નામ દેવસુંદર પણ હતું—કરી.
છેવટે જણાવ્યુ છે કે આ લઘુ પ્રશસ્તિ પણ એ ઇશ્વરસૂરિએજ લખી છે અને સૂત્રધાર સામાએ કાતરી છે.
આ લેખમાં જણાવેલા પડેરકગચ્છના આચાય યાભદ્રસૂરિના સબધમાં વિશેષ જાણવાની જિજ્ઞાસાવાળાએ વિજયધર્મસૂરિના નામે પ્રસિદ્ધ થએલ ‘ ઐતિહાસિક રાસસગ્રહ ' ભાગ ૨ જે, જેવા. (૩૩૭)
આ લેખ, એજ મદિરમાં મૂલ-નાયક તરીકે વિરાજિત આદિનાથની પ્રતિમા ઉપર લખેલે છે. મિતિ, સ૦ ૧૬૭૪ ના માદ્ય વિદ ૧, શુાર;