Book Title: Prachin Jain Lekh Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 558
________________ અવલાન, તીર્થના લેખા. નં. ૨૭૮-૨૪o (૨૪) " લેખના પ્રારંભમાં સંવત્ ૧૨૦૨ આ વિશ્વ ૫ શુક્રવાર ` ની મિતિ આપેલી છે. તે વખતે રાયપાલદેવ મહારાધિરાજ હતા અને રાઉત રાજદેવ નલગિકા (નાલાઈ )ને ઠાકુર હતા આ લેખને હેતુ એ છે કે અભિનવપુરી, મદારી અને નાડલાઇના વણુારકે ( વણુજારા )ની ‘દેશી ” ની સમક્ષમાં રાજદેવે મહાવીરના દેવાલયના પૂજારી અને યિતએના માટે ખળદો ઉપર ભરીને લઈ જતા દરેક વીસ પાછલા ઉપર એ રૂપીઆ તથા ‘ કિરાણા ’ થી ભરેલા · દરેક ગાડા ઉપર એક રૂપી એમ બક્ષીસ આપી. · બદારી ? કદાચ નાડલાઈની ઉત્તરમાં આઠ માઇલે આવેલ ખેરવી હોઇ શકે. અભિનવપુરીની નિશાની મળી શકી નથી. + C : : ( ૩૩૫ ) આ લેખ. નાલાઈથી અગ્નિકાણુમાં આવેલી ટેકરી ઉપરના નેમિનાથ ઉદ્દે તદવાલ્ડ ના દેવાલયમાં એક સ્ત’ભ ઉપર કોતરેલા છે. લેખની એકદર ૧૬ પતિએ છે, અને તેની પહેાળાઇ ૮" અને લખાયું ૧૨” છે. તે નાઝિલિયમાં લખેલા હાઇ સ્કૃત ગદ્યમાં છે. ધ્યાનમાં લેવા લાયક મામંત એ છે કે દરેક પતિના આરંભ દંભી એ રેખાએથી અતિ છે. વિશેષમાં ૬ ની પછી આવેલા શ્રૃજને એવડાએલાં છે. તથા બે વખત ૬ ના અદલે ટ્ વાપરેલા છે. જેમ કે, કામના અટ્ઠલે શ્રામર ( પતિ ૭) અને મનના અદલે માર ( પતિ ૧૫ ), પ્રારંભમાં મિતિ આપી છે તે નીચે પ્રમાણેઃ—વિ. સ’. ૧૪૪૩ ના કાર્તિક વદ ૧૪ ને શુક્રવાર. તેની આગળ એમ કહેવામાં આવ્યુ છે કે, ચાહમાનવાના મહારાજિયરાજ વણવીર દેવના પુત્ર રાજા રણવીરદેવના રાજ્યમાં આ લેખ કરવામાં આવ્યું છે. બૃહદ્રગચ્છના આચાર્ય માનતુગરની વંશપર’પરામાં થએલા ધર્મચદ્રસૂરિના શિષ્ય વિનયચંદ્રસરએ યત્ર વિભૂષણ, શ્રીનેમિનાથના આ મંદિરના જીર્ણોદ્ધાર રાજ્યે.

Loading...

Page Navigation
1 ... 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592