Book Title: Prachin Jain Lekh Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 561
________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ, (૨૭) નાડલાઈ Annaman. nnnnnnnnnnnnnnnnnnnnnnnnnn ની છે. ઓસવાલ જ્ઞાતિના ભંડારી ગેત્રવાળા સાયર સેઠના વશમાં થએલો સંકર આદિ પુરૂષોએ, આ આદિનાથની પ્રતિમા કરાવી છે અને તપાગચ્છીય આચાર્ય વિજયદેવસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી છે. એટલી હકીક્ત છે. ' ' '; . ( ૩૩૮-૩૮ ) આ બને નંબરે નીચે જે ન્હાના ન્હાના લે છે કે વાળે આપેલાં ' છે, તે એજ મંદિરની આજુ બાજુ આવેલી દેવકુલિકાઓ ઉપર કેત રેલા છે. આ લેખે કે વાક્યમાં જણાવેલું છે કે સં. ૧૫૬૮-૬૯ અને ૭૧ ના વર્ષોમાં તપાગચ્છની કુતબપુરા શાખાવાળા આચાર્ય ઈન્દ્રનદિસૂરિ તથા તેમના શિષ્ય સૈભાગ્યનંદિસૂરિ અને પ્રમેહસુન્દરના ઉપદેશિથી, ગુજરાતના, પાટણ, ચંપકદુર્ગ (ચાંપાનેર ), વિરમગામ, મુજિગપુર (મુંજપુર), સમી અને મહમદાબાદના સંઘેએ અમુક } અમુક દેવકુલિકાઓને જીર્ણોદ્ધાર કર્યો, તથા નવી કરાવી. ' - ( ૩૪૦) - નાડલાઈની પૂર્વ બાજુએ જે ટેકરી આવેલી છે તેના મૂળમાં, ગામની પાસે જ એક સુપાર્શ્વનાથનું મંદિર છે. તેના સભામંડપમાં મનિસુવ્રત તીર્થકરની એક પ્રતિમા સ્થાપિત છે તેના ઉપર, આ નં. . ૩૪૦ વાળે લેખ કેતરે છે. લેખની ૪ લાઈને છે અને તેમાં જણા- વેલી હકીકત એટલીજ છે કે-મહારાજાધિરાજ અભયરાજ ના રાજ્યમાં. સં. ૧૭૨૧ ની સાલમાં, પ્રાગ્રાટ (પિરવાડ) જ્ઞાતિના અને નાડલાઈના રહેવાસી સાવ નાથાકે આ મુનિસુવ્રત તીર્થકરનું બિંબ કરાવ્યું અને તેની પ્રતિષ્ઠા ભટ્ટારક વિજય [ પ્રભ] સૂરિએ કરી. (૩૪) : - આ નાડલાઈ ગામની પૂર્વે એક જુના કિલ્લાનાં ખંડેરો પડયાં શ્રીયત ડી. આર. ભાંડારકરના મતે આ અભયરાજ તે મેતીયો અભરાજ છે જે નાલાઇનો જાગીરદાર હતો. '

Loading...

Page Navigation
1 ... 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592