Book Title: Prachin Jain Lekh Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 564
________________ ગામના લેખે. નં. ૩૪૪ ] (૨૩૦) - અવલોકન વચ્ચે મંત્ર પ્રેમમાં પરસ્પરની કુશળતા વિષે વાદ-વિવાદ થયે તેઓએ પિતાની શક્તિ દેખાડવા માટે, દક્ષિણ મારવાડના મલ્લાના ખેડમાંથી બંને જણાએ પોતપોતાના મતના આ મંદિરે, મંત્ર બલથી આકાશમાં ઉડાડયાં અને એવી પ્રતિજ્ઞા કરી કે સૂર્યોદય પહેલાં નાડલાઈ પહોંચીને તેની ટેકરી ઉપર, જે પ્રથમ પિતાનું મંદિર સ્થાપન કરશે, તેની જીત થએલી ગણાશે. બંને જણાએ ત્યાંથી મદિરે એક સાથે ઉડાડયાં પરંતુ શિવ ગોસાઈ, જેને યતિની આગળ નિકળે અને નાડલાઈની ટેકરી પાસે આવી ઉપર ચઢવા જતા હતા તેટલામાં જૈન ચતિએ મંત્રવિદ્યાથી કુકડાને અવાજ . તેથી ગેસાંઈ વિચારમાં પડે અને સૂર્યોદય થયે કે શું તે જોવા મડયે એટલામાં જૈન યતિનું મંદિર પણ તેની બરાબર આવી પહોંચ્યું અને સૂર્યોદય થઈ જવાના લીધે બંને જણાએ ટેકરીની નીચે જ પિત પિતાના મંદિરે સ્થાપન કર્યા. આ દંતકથાને લગતી એક કડી પણ ત્યાંના લેકે વારંવાર બાલ્યા કરે છે તે આ પ્રમાણે-- . સંવત વા વહોરર વઢિયા વોરારી વાટ ! . . રવેડનાર થી અવિયા નાડા પ્રાસાદ ” . . આ દંતકથામાં જણાવેલી જન યતિ સંબંધી હકીકત તે ઘડેરક ગચ્છના યશભદ્રસૂરિને ઉદેશીને છે. “ હમકુલરત્નપટ્ટાવલિન લેખક પણ આ હકીકતનું સૂચન કરે છે અને તેણે પણ આ કડી આપેલી છે. પરંતુ તેની આપેલી કડીમાં ઉત્તરાદ્ધ, આ કડી કરતાં જુદે છે. તે લખે છે કે-- . .... वल्लभीपुरथी आणियो ऋषभदेव प्रासाद । પરંતુ, યશોભદ્રસૂરિના રસ લખનાર કવિ લાવણ્યવિજય આ હકીક્ત આપતા નથી જ્યારે તેમના ચમત્કારોની બીજી ઘણી હકીક્તો આપે છે. તથાપી લાવણ્યસમયના સમયમાં એ માન્યતા તે અવશ્ય પ્રચલિત હતી કે, આ મંદિર થશભદ્રસૂરિ પિતાની મંત્રશક્તિથી બીજે ઠેકાણેથી ઉપાડીને લાવ્યા હતા, કારણ કે, ઉપર ૩૩૬ નંબરવાળા

Loading...

Page Navigation
1 ... 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592