________________
ગામના લેખે. નં. ૩૩૨-૩૩ ] (૨)
. . અવેલેન.
---
---------
-
નાડલાઈ જતા બલદેના બોજ ઉપરના કરનો વિસમો ભાગ ભેટ તરીકે આપ્યું. પછી ભવિષ્યમાં થનારા રાજાઓને આ ભેટ ચાલુ રાખવા માટે વિનંતી કરવામાં આવી છે. પછી લેખકનું નામ જે પાસિલ છે તે આપેલું છે. તેના બાદ રાજદેવના હુસ્તાર આવે છે. અહિં તેને રાતિ કહેલા છે. પછી જેશી દયાના પુત્ર ગુગીની સાક્ષી છે. છેલ્લી ત્રણ પતિએ સ્પષ્ટ સમજાય તેવી નથી.
(૩૩) આ લેખ નડલાઈમાં અદિનાથના દેવાલયમાંથી મળી આવેલ છે. જે એકઠા ઉપર પ્રથમને લેખ કરેલ છે તેની સામેની બાજુએ આ લેખ આવે છે. લેખ ૬ પંક્તિમાં લખેલા હૈઈ ૧૯ પહેબે તથા
” લાંબે છે. ત્યારે હું પ્રથમ આ લેબ જે ત્યારે હેમાં પ્લાસ્તર ભરવામાં આવેલું હતું પછી અમારા વાંચવા માટે આ પ્લાસ્તરને દૂર કરવાની જરૂર પડી હુતી! લેખની લિપિ નાગરી છે અને ભાવા સંસ્કૃત છે. છેવી કડી પદ્યમાં છે પરંતુ તેનું ત્રીજું ચરણ નિયમ રહિત છે. આ કેને બધે ભાગ ગદ્યરૂપે છે. તેમાં ૨૮ ને બદલે 11 વાપરે છે ત્રીજી પતિમાં વઢ અને હૈં એવા વિચિત્ર શબ્દ આવેલા છે 2ઢ એ વદને બદલે ભૂલથી વાપરેલું લાગે છે અને એ વા નું ટુંકું રૂપ છે. બીજી પંક્તિમાં શબ્દ વાપરે છે જેને અર્થ એક જાતનું વજન થાય છે. નં. ૧૧ ના લેખમાં આ શબ્દ વપરાએલે છે. ચાલુકેયવંશના રાજા કર્ણદેવની સૂનકભેટમાં નીચે પ્રમાણે શબ્દો છે – પલા ૧૨ વર્દીત ટૂંદ ન હ તુ મૂ-અહિં પણ તે શબ્દને એજ અર્થ થાય છે. લોકોને પૂછપરછ કરતાં મહને નીચે પ્રમાણે અર્થો મળ્યા છે
૪ પાઈલા=૧ પાયલી પિ વાયલી= માણ જ માણ=સેઇ - ૨ સેઈ=૧ મણ