________________
પ્રાચીનòતલેખસંગ્રહું.
( ૩૨૧ )
સમસ્તગ્રામિણાના મુખ્ય ભ૦ નાગસિવ, રાઃ ત્તિમટા, વિ. સિરિયા, વણિક પેાસર અને લક્ષ્મણ, એમ જણાય છે કે આ ગામના પÀા હતા. . : ( ૩૩૨ ) ; .
કે
*#
છે
.
[ નાડલાઇ
****
'
'','જ
'''
:
આ લેખ નાડલાઇના નેમિનાથના દેવાલયમાંથી મળી આવ્યા છે. ત્યાંના લોકો આ નેમિનાથને · જાદવજી '' ના નામે ઓળખે છે. આ મદિર ગામથી અગ્નિકાણુમાં આવેલી એક ટેકરી ઉપર છે. તેમાં, ૯" પહેાળા તથા ૧-૧૧ " લાંબા શિલાપટ્ટ ઉપર ૨૬ ૫'કિતમાં આ લેખ કતરેલા છે. લેખની લિપિ નાગરી અને ભાષા સંસ્કૃત છે. માત્ર એકજ મામત ધ્યાન આપવા લાયક છે અને તે જ્ઞત્રુત્તમ્ ' ( પતિ ૨૨ ) વાકય છે. વિરલ અથવા અજ્ઞાત શબ્દો નીચે પ્રમાણે - મોરિ ( પંકિત-૯ ") શે (૫ ́કિત ૧૧) નામથ્ય (પેકિત ૧૨) લોકતારના શે અ હશે તે ' સૂચિત થતા નથી. શેક ના અથ સંસ્કૃત શિક્ય ' થાય છે ( જેને અર્થ-એક વાંસની લાકડીના બે છેડાથી લટકાવેલા દોરડાના ગાળા, અને તેમાં ભરેલા ખાજો પણ થાય ) મ્હારા મત પ્રમાણે · આભાવ્ય ” ના અર્થ આવક ‘ · થાય છે. આ શબ્દ વિ. સ’. ૧૨૦૨ ના માંગરોળના લેખમાંના એ ત્રણ વાકયામાં વપરાએલે છે. વળી ભિન્નમાલના લેખ ન. ૧૨ ને ૧૫માં પણ આ શબ્દ નજરે પડે છે. તેમજ પતિ ૮ તથા ૨૧ માં આવેલા રકત શબ્દ ધ્યાન ખેંચે તેવા છે. તે ખરેખર રાજપુત્ર શબ્દનો અપભ્રંશ છે, અને તેના અર્થ રાજપુત થાય છે; પણ અહિ તે શબ્દ ‘ જાગીરદાર ’ ના અર્થમાં વપરાએલા છે. આ લેખની શરૂઆતમાં સર્વજ્ઞ નેમિનાથની સ્તુતિ કરવામાં આવી છે. તેની મિતિ વિ. સ. ૧૧૯૫ આશ્વિનવદિ ૧૫ ભામવાર છે. તે વખતે મહારાજાધિરાજ રાયપાલદેવ ન-લડાગિકાના સ્વામી હતા એમ ઉલ્લેખ છે. આગળ તેમાં જણાવેલ છે કે-શ્રી નેમિનાથના ધુપ, દીપ, નૈવેદ્ય, પુષ્પ અને પૂજા વિગેરે માટે રાઉત ઉધરણ (ગુહીલ વ‘શના ) ના પુત્ર ઠકકુર રાજદેવે પોતાના પુણ્યાર્થે નાડલાઈથી અગર