________________
ગામના લેખા. ન. ૩૭૧ ] (૨૨૦)
અવલાકન
-
લેખને કાતર્યાં પહેલાં પત્થરને ખરાબર સાફ કરેલા જણાતા નથી અને અક્ષર પણ કાળજીપૂર્વક કોતરવામાં આવ્યા નથી. લેખની લિપિ નાંગરી છે. સસ્કૃત હસ્તલેખામાં જેમ માલૂમ પડે છે તેમ આમાં પણ ને ૫ ના જેવે લખેલે છે. વળી બીજી પતિમાં આવેલા ' નરૃ વિશ્વ ' શબ્દમાંના ૪નું રૂપ ધ્યાન ખેંચે તેવું છે, અને તે ન ૩ માં જોયું તેવુ જ છે. અંતના એક પદ્ય (જેતુ' છંદ ખરાખર નથી ) શિવાય આખા લેખ સસ્કૃત ગદ્યમાં લખેલે છે. આખા લેખમાં એક ઠેકાણે ( પતિ-૫ ) = ના બદલે ઇ કરેલે છે ( ત્રન ) અને અંત્ય વ્યંજનમાં ૩ ઉમેરેલા છે, ( પક્તિ-૫ માં થય્ ના બદલે ચત્તુ ) ગોડવાડમાં મળી આવતા ગુહીલાત રાન્તના તામ્રપત્ર ઉપરના લેખામાં આ પ્રમાણે જ કેટલાક શબ્દો મ્હે જોયા છે. ત્રીજી પતિમાં આવેલા ૪ પલ' અને લિકા' શબ્દોના અર્થ - પ્રવાહી પદાર્થા માપવાનુ` એક જાતનું માપ ’ એવા થાય છે. આ સંબંધી વિશેષ માહિતી Buni Iudica Vol. I P. 164 માંથી મળા આવશે. આ લેખમાં ટુંકા શબ્દો નીચે પ્રમાણે છેઃ-મં. ( પતિ ૩ ) રા. ને વિ. ( ૫'કિત ૪ ) એસવાલની એક જાતના નામ તરીકે મેં. ના અર્થ ભંડારી થાય છે. રા. એટલે રક્ત જે રાનપુત્રને અપભ્રંશ છે અને રાજપુત જાગીરરદારાનુ` એક નામ રાવત ’ અને આ રાત' અને એકજ છે, વિ નું પૂર્ણ રૂપ શું છે તે સમજાતું નથી. ત્રીજી પંકિતમાં ‘ ઘાણુક ’ શબ્દ વપરાયા છે. જેને અર્થ ‘ઘાણી’ (ઘાંચીની ઘાણી ) થાય છે. આ શબ્દ લેખામાં ઘણીવાર દૃષ્ટિગોચર થાય છે.
<
"
<
:
આ લેખની મિતિ સવત ૧૧૮૬ માઘ સુદી ૫ છે. અને ચાહમાને વ'શના મહારાધિરાજ રાયપાલના પુત્ર રૂદ્રપાલ અને અમૃતપાલ તથા તેમની માતા માનલદેવીની, આ મદિરમાં આપેલી ભેટને ઉલ્લેખ કરેલા છે. દરેક ઘાણીમાંથી રાજાને મળતી અમુક પલિકાઓમાંથી એ પલિકાની આ ભેટ કરી હતી અને તે ન-લડાગિકા ( નાડલાઇ ) ના તથા બહુારના જૈન જતીએ માટે આપવામાં આવી હતી. આ લેટમાં નીચે પ્રમાણે સાક્ષએ કરવામાં આવ્યા
હતા.