________________
(ર૧૮)
ગામના લે. ન. ૩૭૦ છે
અવન.
અર્થે સોમપર્વના ટાંકણે નાડોલની માંડવીમાં...( કઈક) દાન આખ્યાને ઉલ્લેખ છે. * આ લેખ, ગુરાં (ગેર) પીરીરાજજીના ઉપાશ્રયમાંથી મળી આવે છે એમ થયુત્ ભાંડારકર નાટ કરે છે. . આમાં જણાવેલું કડુડા રસ્થાન. મેવાડના સાયરા જીલ્લામાં આવેલું છે અને એ સેવાથી તે ૮ કેસ (મારવાડના ગાઉ) દુર છે. એ કથાન એક તીર્થસ્થળ તરીકે પ્રસિદ્ધ છે,
રદ થી આ ૩૩૦ સુધીના લેખે છાયા નથી. શ્રીયુત્ લાંસરકારની હસ્તલિખિત પ્રતિકૃતિ ઉપરથી અહિં મુદ્રિત કરવામાં આવ્યા છે. તેમના સ્થાને હેબ સાથે ટીપેલાં ન હોવાથી અત્રે ઉલ્લેખ કરી શકો નથી.
નાડલાઈ ગામના લેખ. ગોવાડ પ્રાંતમાં આવેલા દેસુર જીલ્લાના મુખ્ય શહેર દેરીથી વાયવ્ય કોણમાં ૮ માઈલ દૂર નાડલાઈ નામનું એક સાધારણ ગામ આવેલું છે. એ સ્થાન ગોડવાડ પ્રાંતના પાંચ મુખ્ય જૈન તીર્થોમાંનું એક છે. સમયસુંદરજી રચિત તીર્થમાળા તવનમાં “શ્રીનાલાઈ જાદો આવા વાકય દ્વારા આ તીર્થનું નામ ગણાવ્યું છે. અને ત્યાં “જાદવ” એટલે રર મા તીર્થંકર નેમિનાથનું ધામ જણાવ્યું છે. આ ગામમાં બધાં મળીને ૧૧ જૈનમંદિરે છે. જેમાં ૯ ગામની અંદર છે અને ૨ બે પર્વત ઉપર છે. આ પર્વતને
કે શત્રુજ્ય અને ગિરનારના નામે ઓળખે છે. પં. શિવવિજ્યજીના શિષ્ય શીતવિજયજી સ્વરચિત “તીર્થમાલા માં આ સ્થળે નવ મદિર હોવાનું જણાવે છે. જેમ કે. નડ્ડલાઈનવ મંદિર અને શ્રી સુપાસ પ્રભુ નેમકુમાર
જુને તેમાં આ ગામના નડડુલગિક કુલવતી. નડફુલાઈ,