________________
પ્રાચીમનલેખસંગ્રહ,
(૨૧૭)
[ સેવાડી
•••••svvvvvvvvvvvvvvvvvvvv * * *
રૂપીઆ આપ્યા છે. તેમાં, પિ. પાલ્લા, ગાં. માલાનિણિ, કુમારપાલ, રાજયણ, વડહરિચંદ્ર, કેહલ આદિ લેકે શાક્ષી થએલા છે. આવી હકીકત છે.
લેખના છેવટના ભાગમાં એક બીજો લેખ જેકેલે છે પરંતુ તે અપૂર્ણ છે. એટલે ભાગ વિદ્યમાન છે તેમાં જણાય છે કે –પાદ્રાડા ગામના ઠકુર (ઠાકર) આજડપુત્ર મેખપાલ અને સજણપાલે પાર્શ્વનાથ દેવ (ની પૂજાદિ) માટે પાડઉઆ (ગામ) ના અરહે પ્રતિ ૧ “જવાહર” આ . વિગેરે હકીકત જણાય છે. '
(૩ર૭) આ લેખ, સં. ૧૨૫૧ ના કાર્તિક સુદી ૧ રવિવાર છે. આ (સેવાડિ?)ગામના લોકોએ નારીએળ વિગેરેના મૂલ્યમાંથી અમુક ભાગ પિતાના ગુરૂ શ્રી શાલિભદ્રસૂરિની મૂર્તિની પૂજા માટે શ્રી સુમતિસૂરિને આપ્યું છે. એમ હકીકત છે.
(૩૮) સંવત્ ૧૨૯૭ ની સાલમાં ચેષ સુદિ ૨ ગુરૂવારના દિવસે, રારાહંડ નામના ગામના વાસી સેહડ નામના ગ્રહથે પિતાની સ્ત્રી તથા બીજા કુટુંબના માણસે (કે જેમનાં નામે લેખમાં આપ્યાં છે) સાથે દેવકુલિકા કરાવી.
(૩૨૯) સંવત્ ૧૧૯૮ના આસોજ વદી ૧૩ રવિવારના દિવસે, અરિષ્ટને. મિની પૂર્વની બાજુમાં આવેલી અપવારિકા (ઓરડી) ની આગળ ભીત
અને દ્વારપત્ર (કમાડ) કરવા સંબધી સઘળા શ્રાવકેએ મળીને નિષેધ કર્યો છે (?) પં. અશ્વદેવે આ લખ્યું છે.
(૩૩૦) , આ લેખમાં, રાંવત્ ૧૩૨૧ ના ચિત્ર વદિ ૧૫ સોમવારના દિવસે. મહારાજકુલ શ્રીચાચિગદેવે, કરહેડા ગામના શ્રી પાર્શ્વનાથની પૂજા