________________
P
પ્રાચીનજૈનલેખસ‘ગ્રહ, (૨૧૫)
( ૩૨૫ )
આ લેખ એજ મહાવીર~મદિરના . અગ્રભાગમાં આવેલા એક ખીજા દેવાલયના દ્વારની બારસાખ ઉપર તરેલા છે. લેખ ત્રણ ૫ક્તિમાં લખાએલા હાઈ તેની પહેાળાઈ ૩' ૬" અને લખાઇ ર” છે. આ લેખ સારી સ્થિતિમાં છે અને તે નાગરી લિપિમાં લખાએલા છે. છે. ૐ ની નિશાની ધ્યાનમાં લેવા લાયક છે, જેમકે પદ્માદા, છેછડીયા વિગેરે, અને તે કીતિપાલના નાડોલવાળા તામ્રપત્ર લેખમાં પણ વપરાએલી છે. કેટલાક વણે, સ્પષ્ટરીતે કેાતરેલા નથી, જેમ કે ટાઢાત્રામે માં મેં ની ડાબી બાજુની ઉપલી લીટી નથી. અને તેથી તે અક્ષર ન જેવા દેખાય છે. ય અને ર્ ને મલે એકલા ૧ જ વાપરેલા છે. અતિમ પ્રાર્થનાની કડી સિવાય સર્વલેખ સંસ્કૃત ગદ્યમાં લખાએલે છે. શબ્દ સમુચ્ચય સબથી નીચેના શબ્દો ધ્યાનમાં લેવા જેવા છેઃ——
SAAAAA
*******
[ સેવાડી
### &#
,
'
'
લતા અને મહાસાહણીય ( ૫ક્તિ-૧ ) તથા નવ અને દાર (૫*ક્તિર, ), બીજા ઘણા લેખામાં ગતના અર્થ ભૂમિ કરવામાં આવે છે. મ્હારા મત પ્રમાણે તેને હિન્દીમાં ‘જગડું અથવા ‘જગ્યા ( ગુજરાતીમાં ) અને મરાઠીમાં જાગા ' કહેવાય છે તેજ આ “જગતી ' છે. સારાય ના અર્થ દેશીભાષાના ‘ સાહણી ’ ( તમે લાના ઉપરી ) શબ્દના જેવા થાય છે. · નાણા ' માં આવેલા નીલકઠ • મહાદેવના અદરના બારણાની માજી ઉપર કાતરેલા લેખમાંના એ પરમારવ‘શના રજપુત રાજાઓને આ શબ્દ ઈલ્કાબ તરીકે લગાડેલા છે. આજ મ'દિરમાંના એક બીજા લેખમાં નવ અને हारक શબ્દો વપરાએલા છે. આ બન્ને શબ્દો ‘ અરહુત ' ( અરઘટ્ટ ) શબ્દની સાથે વાપ રેલા છે. આ ઉપરથી એમ સૂચિત થાય છે કે નવ અથવા "નવા ને
C
જગતી ’ ના ખરા અથ જૈનત્ર થામાં મુખ્ય મદિરની આસપાસ ( ચારે બાજુ ) પ્રદક્ષિણા દેવાના જે હોય છે, તે છે, મારવાડમાં આને ‘ ભમતી. ' પણ કહે છે. કેટલીક જગ્યાએ ભ્રમણ મા` ' પણ કહેવામાં આવે છે. સંગ્રાહક,
માગ
*
'