________________
ગામના લેખા. ન. ૩૨૩-૩૨૪] ( ૨૧૪)
અવલોકન,
આલ્હેણુદેવના વિ. સ. ૧૨૧૮ ના નાલવાળા લેખમાંના પડે સદ્ગુરુ તથા આજી ઉપરના લેખોમાંના સડૅરકગચ્છ અને આ ષડેરકગચ્છ એ બધાં એકજ છે. એમાં સશય જેવુ. નથી. ગોડવાડ પ્રાંતના ખાલી જીલ્લાના મુખ્ય ગામ આલીથી વાયવ્ય કોણમાં દશ માઈલને છેડે આવેલુ સાંડેરાવ એજ સઢેર અથવા પડેરક છે. તે સ્થાને આવેલા મહાવીરના મંદિરમાંના એક લેખમાં પણ આ નામ વપરાએલ દષ્ટિગોચર થાય છે. મારવાડમાં આવેલા ગામાનાં નામે ઉપરથી પાડવામાં આવેલા જૈન લેાકેાના ગચ્છેના અનેક દાખલાઓમાં આ એક છે.
( ૩૨૪ )
આ લેખના વિષયમાં એજ પુસ્તકમાં નીચે પ્રમાણે લખવામાં આવેલુ’ છેઃ—
.
.
જૈન મહાવીર–મંદિરના અગ્રભાગમાં આવેલા એક દેવગૃહની પાસે આ લેખ મળી આવે છે. જેના ઉપર આ લેખ કેતલે છે તેનુ નામ સુરભિશિલા છે. કારણ કે તેના ઉપર એક સવત્સા ગાય અને એ માજુએ સૂર્ય તથા ચંદ્ર સ્થાપન કરેલા છે. આ લેખ કેટલેક ઠેકાણે ખતિ થએલે છે અને અક્ષરે પણ ઘણા છઠ્ઠું થઈ ગયેલાં છે. પ્રથમની ત્રણ પ`ક્તિ સિવાય તેની કાંઇ ઉપયેાગિતા જણાતી નથી. અને આ ત્રણ પયક્તિએ સ્પષ્ટ રીતે વાંચી શકાય છે. તેની મિતિ માવલ જીદ્દી ૧૧ ’ એમ છે. તે વખતે કટુકદેવ મહારાજધિશજ હતા અને નબ્દુલ ′ નાડેલ) માં રાજ્ય કરતે હતેા. તથા યુવરાજ જયતસહુ સમીપાટી ( સેવાડી ) ની અમલદારી કરતા હતા.............. લેખની મિતિ ૩૧ તે, ચાલુક્યવશના રાજા સિદ્ધરાજ જયસિંહે શરૂ કરેલી સિહસવત્ની હોવી જોઇએ. અને તે વિ. સ. ૧૨૦૦ અગર ઇ. સ. ૧૧૯૩ ની ખરાખર થાય છે. એક ખીન્ન લેખથી એમ સિદ્ધ થયુ છે કે ગેડવાડને પ્રાંત સિદ્ધરાજ જયસિંહના રાજ્યમાં આવેલે હતા તેથી આ ૩૧ મું વર્ષ સિંહૅસ વત્તુ જ છે એમ નિશ્ચિતરીતે સિદ્ધ થાય છે.
..