________________
ગામના લેખ. નં. ઠરે -કરું ] (૨૦૧૨) અવલોકન
-~-~~-~~~-~~-~-~~-~~~-~છે. સંયુકતાક્ષરમાં ન ને બદલે પણ વાપરે છે; જેમ કે, પુજામત (પંક્તિ ૩), વિતર્નમ્ (પંક્તિ ૬) વિગેરે. શબ્દકેપ રચના વિશે બેલતાં મહારે કહેવું જોઈએ કે–સાતમી પંક્તિમાં આવેલ
ખત્તક” શબ્દ ધ્યાન ખેંચે તેવે છે. જોધપુર રાજ્યના પાલી પ્રાંતના મુખ્ય શહેર પાલી ગામમાંના એક જનમદિરમાંના એક લેખમાં આ શબ્દ વાપરેલો મેં જે હતા. વળી, આબુ ઉપરના લેખોમાં પણ આ શબ્દ આવેલ છે. જેમ કે ત્યાંના નંબર ૧ (Vol VIII P 218) ના લેખમાં આ શબ્દ આવેલ છે, જયાં તેને અર્થ “ગોખલેએ થાય છે, અને આ અર્થ અહિં પણ બંધબેસતે જ છે. વળી, બીજે એક શબ્દ જે “ભુક્તિ આવે છે તેનો અર્થ ફકત રાજ્યનો પ્રાંત એ ન થતાં અમુક ગામોનો સમૂડ અથવા જીલે” એમ થાય છે. આ અનુસંધાનમાં એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે પક્તિ માં ના ગ્રંસંગ્રાન્ત એમ વિચિત્ર વાકય વાપરેલું છે. શબ્દશઃ તેને અર્થ “ચંબક (શિવ) ના આવવાથી માઘમાં” એમ થાય છે. અને હુને ખાત્રી છે કે તેનો ભાવાર્થ માઘ માસમાં આવનાર કૃષ્ણપક્ષની ચતુર્દશી કે જેને સર્વ લેકે શિવરાત્ર તરીકે માને છે તે છે.
લેખમાં, પ્રારંભે સેળમા તીર્થકર શાંતિનાથની સ્તુતિ છે. બીજી કડીમાં અણહિલનું નામ આવે છે અને ત્રીજી કડીમાં તેના પુત્ર જીદનું નામ છે. તથા તે નીતિશાસ્ત્રમાં નિપુણ અને ગ્રાહુમાન વંશનો હતે એમ કહેવામાં આવ્યું છે. તેને પુત્ર અધરાજ અને અધરાજને કટકરાજ નામે પુત્ર થયો. (કડી ૪–૧) ૬ ઠ્ઠી કડીમાં એમ કથન છે કે તેની જાગીરદારીમાં સમી પાટી (સેવાડી) નામે ગામ છે અને ત્યાં એક સ્વર્ગવિમાન જેવું ઉત્તમ મહાવીર દેવનું મંદિર છે. સાતમી કડીથી પછી આગળ એક ભિન્નવંશની યાદિ આવે છે. આ કડીમાં એમ કથન છે કે- એક ચદેવ કરીને પુરૂષ હતું કે જે સેનાને સ્વામી (રાય), શુદ્ધસ્વભાવવાળો, રાજાઓની સભામાં અગ્રભાગ લેનારે અને મહાજને (વણિક) ના સમૂહને અગ્રેસર હતો. તે