________________
નીના લેખા. નં. ૯૯-૭૨૨ ] ( ૨૧૦)
અલેાકન
૩૧૯ નબરવાળા લેખ રાતામહાવીરના મંદિરના સભામડપમાંના એક સ્ત’ભ ઉપર ૧૪ ૫તિઓમાં કાતરેલા છે, સવત્ ૧૩૩૫ ના શ્રાવણ વૃઢિ ૧ ના દિવસે સમીપાટ ( સેવાડી ) નામના ગામની મપિકા ૧ ( માંડવી—જ્યાં આગળ જકાત વિગેરે ચુકવવામાં આવે છે) માં, ભાંપા હટઉ, ભાંવા પયરા, મહુ॰ સજનઉ, મહુ′૦ ધીણા મહું ધણુસીનઉ અને૪૦ દેવસીહ- આદિ પચકુલે ( પચે ) શ્રીરાતામહાવીરના વેચા માટે વર્ષેદહાડે ર૪ દ્રુમ્મ આપવાનું ઠરાવ્યુ છે, તેથી સમીટિની સ’ડિપકાવાળા દરેક. પચ્ચ્યુલે તે આપતા રહેવુ'; એમ જણાવવામાં આવેલું છે.
આજ લેખની નીચે ૬ પક્તિમાં એક બીજે લેખ કતરેલા છે, તેના મિતિ ૧૩૩૯ ની છે, અર્થાત્ ઉપરના લેખ પછી બીજી વર્ષ આ કોતરવામાં આવ્યે છે. આમાં જણાવેલુ છે કે ઉપરના લેખમાં જે ૨૪ દ્રુમ્સ આપવાનું ઠરાવ્યુ છે તેમાં અસિહુ નામના શેઠે, નાગ નામના શેઠના શ્રેય માટે ૧૨ દ્રસ્સના વધારે ઉમેશ કર્યા અને એમ, દર વર્ષે ૩૬ દ્રસ્સ ઉકત મન્દિર ખાતે આપવાનું સમિપાટીની મડપિકામાંથી ઠરાવ્યું.
૩૦ નખરનો લેખ પણ એજે સભામ*ડપના એક ખીન્ન ભ ઉપર ખાદેલા છે. તેની ૨૧ પતિએ છે. હકીકત આ પ્રમાણે છેઃ-~ સંવત્ ૧૩૪૫ના પ્રથમ ભાદ્રવા વદિ ૯ શુકવારના દિવસે, નાડોલના (ચાહમાન ) સામંતસિંહના રાજ્યકાલમાં, સમીપાડિટના હાકેમ અને લલનાઢિ પચકુલે ઠરાવ કર્યાં છે કે સમિડિટની ડિપેકામાં, સા. હેમાટે, ધુડી ગામના શ્રી મહાવીર દેવના નેચા માટે દર વર્ષે ૨૪ દ્રસ્સ આપવાનું ઠરાવ્યુ છે, તેથી તે પ્રમાણે આપતા રહેવું. કે ( ટ્રુ ) પ્ણ વિજયે આ લખ્યુ છે.
૩૨૧ નબરના લેખ, એજ સદિરની પૂર્વ આન્તુની પરસાલ નીચે કતરેલા છે. સ. ૧૨૯ ના ચૈત્ર શુદ્રી ૧૧ શુક્રવારના દિવસે, રત્નપ્રભ ઉપાધ્યાયના શિષ્ય પૂર્ણચંદ્ર ઉપાધ્યાયે એ આલક (ગેાખલા) અને શિખા કરાવ્યાં, એમ ઉલ્લેખ છે,