________________
નીના લેખા. ન. ૨૧૯-૩૨૨ ] (૨૮)
અવલોકન,
વર્ષાનુ તુતુ હાય તેમ આ નીચેના લેખે ઉપરથી સ્પષ્ટ જણાય છે, કારણ કે એ લેખમાં એજ મદિરના મુખ્ય ઉલ્લેખ છે. આ વિષયમાં વિજ્યધર્મસૂરિ તરફથી પ્રકટ થયેલા ‘ઐતિહાસિક રાસ-સગ્રહ ' ના ખીન્ત ભાગના પરિશિષ્ટ 7” ની ટીપમાં કેટલીક ટુકીકત લખાયહી છે, તે અત્ર ઉપયેગી હોવાથી ટાંકવામાં આવે છે.
'
“ વર્તમાનમાં આ ગામને હચુડી કહેવામાં આવે છે. પહેલાં આ ગામ એક તીર્થ તરીકે મશહુર હતું. અહીંના મહાવીર સ્વામીનુ' નામ પ્રાચીન તીર્થ માળાએમાં કેટલેક સ્થળે મળે છે, મુનિરાજ શ્રીવિજયએ પેાતાની તીર્થમાળામાં લખ્યું છેઃ—
• રાતાવીર પુરી મન આસ ’
જિનતિલકસૂરિએ પેાતાની તીર્થમાલામાં, મહાવીરનાં મદિરા હવામાં જે જે ગામનાં નામ લીધાં છે, તેમાં ચુડીનું નામ પણ લીધુ છે. આથી સ્પષ્ટ જણાય છે કે અહિં મહાવીર સ્વામીનું મંદિર હતુ. અત્યારે મહાવીરસ્વામીનું મંદિર છે, પરંતુ તે ગામથી અડધો ગાઉ દૂર છે, સભવ છે કે ગામની દિન પ્રતિદિન પડતીના લીધે આ મંદિર જંગલમાં પડી ગયુ હશે.
બીજી તરફ આ શિલાલેખ ઉપર વિચાર કરતાં આ ગામમાં ઋષભદેવસ્વામીનું મદિર હેાવાનુ જણાય છે પરંતુ વર્તમાનમાં નથી. શું ઋષભદેવસ્વામીનું મદિર તેજ આ મહાવીરસ્વામીનુ મંદિર તા નહિ થાય ? આની પુષ્ટિમાં એક ખીન્નુ પણ કારણ મળે છે. તે એકે પહેલ વહેલાં કેપ્ટન અને આ શિલાલેખ, આ ( મહાવીરસ્વામીના ) મંદિરની ભીંતમાંથી મળ્યા હતા, આથી એમ કલ્પના થઈ શકે કે, પહેલાં આ મદિરમાં ઋષભદેવ ભગવાન હશે. અને પાછળથી મહા
- તીર્થ માંળાં આદિમાં જણાવેલું મંદિર તે આજ મંદિર છે. બીજું નથી. કારણ ક નીચેના લેખોમાં, જે ચાદમીશતાબ્દીના જેટલા જુના છે, એ મંદિરને સ્પષ્ટ રીતે ‘ રાતા-મહાવીર ' નુ મંદિર જણાવેલું છે.– સુધાક