________________
તીથ ના લેખા. ન. ૩૧૮
( ૨૦૬ )
અવલકન,
આ પછી એક પ`ક્તિ ગદ્યમાં લખેલી છે અને તેમાં પ્રતિષ્ઠાની મિતિ વગેરે જણાવી છે. જેમકે, સવત્ ૧૦૫૩ ના માત્ર સુદી ૧૩ રવિવાર અને પુષ્ય નક્ષત્રના દિવસે—પ્રેા, કીલહેનની ગણત્રી પ્રમાણે ઇ. સ. ૯૯૭ ના તનુઆરી માસની ૨૪ મી તારીખે ઋષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી તથા મદિરના શિખર ઉપર ધ્વારેપણ કર્યું. આ મૂળનાયક આદિનાથની પ્રતિમા, નાજુક, નિંદ, જસ, શ, પ્રભદ્ર અને ગામી નામના શ્રાવકોએ, કર્મનધનના નાશને અગ્રે અને સસાર સમુદ્રથી પાર થવાના અથે પેાતાના ન્યાયેાપાર્જિત દ્રવ્ય વડે કરાવી છે. ”
આના પછી ખીજો લેખ પ્રારભ થાય છે. આ લેખનાં એક દર ૨૧ પદ્ય છે. આ લેખ ઉપરના લેખને મળવેજ છે. કારણ કે ઉપરના લેખમાં ઉક્ત મન્દિર અને આચાર્યને રાજ્ય તરફથી જે ભેટ આપ્યાનુ જણાવ્યુ છે તેમનુ જ આ લેખમાં જરાક વધારે સ્પષ્ટીકરણ કરેલુ જોવામાં આવે છે.
પહેલા શ્લોકમાં જૈન ધર્મની પ્રશ′સા કરેલી છે. ૨ જ પદ્યમાં રિવમ રાજાનુ, ૩. તમાં વિદગ્ધ રાજાનુ અને ૪ થામાં મમટ રાજાનુ વર્ણન છે. મમટ રાજાએ પોતાના પિતાના દાનપત્રમાં પેાતા તરફથી વળી કાંઇક વધારે ઉમેરે કરી, તેનુ યથાવત્ પાલન કરવા માટે ફ્રી નવું શાસન ( આજ્ઞાપત્ર ) કયુ હતુ. બલભદ્ર આચાય ની આજ્ઞાથી-ઉપદેશથી વિદગ્ધરાજે હસ્તિક઼ડીમાં એક મનેહર મદિર અનાવ્યું હતુ. તે મૉંદિરમાં નાનાદેશમાંથી આવેલા લેાકેાને ખેલાવીને તેણે આ પ્રમાણે શાસનપત્ર કરી આપ્યું હતું. (૫-૭ ):(૧) વેચવા માટે માલ ભરી લાવાવ કરનારા દરેક વીંસ પેયિા દીઠ ૧ રૂપિએ; (૨) માલ ભરેલી આવતી-જતી દરેક ગાડા દીઠ ૧ ષિએ; (૩) તેલની ઘાણી ઉપર દર ઘડા દ્વીડ એક ક; (૪.) ભાટ પાસેથી પાન (નાગરવેલ ) ની ૧૩ ચાલિકા; (૫) સટારિઆ તુગારિ
*,