________________
ગામના લેખ. નં. ૩પ-ર૬ ] (
)
અવલોકન.
અર્થ “જયના દાણા કરવાનું છે. જે શબ્દનો અર્થ માફી “હા” ( એક જાતની ટોપલી, જેને ઉપયોગ કાબુ માપવામાં થાય છે તે) થાય છે. આ હકીકતને. ( એક બીજા લેખથી), સબીતી મળે છે.
આ લેખની મિતિ વિક્રમ સંવત્ ૧૧૯૭ ના ચિત્રશુદી ૬ ની છે અને તે વખતે અરજ મહારાજાધિરાજ હતે. કટકરાજ યુવરાજની પટ્ટી ઉપર હતું. તે પછી લેખમાં ઉબલરાકની આવેલી રકમ લખેલી છે. આ ઉબલરા, મિરાજને પુત્ર અને પૂઅવિને પાત્ર છે. આ “અવિને મહાસાણીયને ઈલાબ લગાડે છે. લેખમાં, એ વંશના બીજા પણ લેનાં નામે લખેલાં છે. શમીયાટીના મંદિરમાંની જગતી માં આવેલા ધર્મનાથદેવની પૂજા માટે આ ભેટ આપવામાં આવી છે અને આ ભેટ મદ્રાડા, મદ્રાછરીઆ અને મરીગ્રામના દરેક મ (અટ) માંના એક એક “ હાર જેટલા જવના દાણાની હતી.
શમીપાટી તે ખરેખર સેવાડિ જ છે જેને ચાર વાડી પણ કરવામાં આવે છે. અને નિવિવાદપણે કહેવું જોઈએ કે ધર્મનાદેવ તે એજ દેવાલયમાં બેસાડેલા દેવ છે જેના દ્વાર ઉપર આ લેખ કરેલ છે. વળી.વાડિથી ચાર માઈલ આવેલું છે તે જ છેડિઆ હેવું જોઈએ. બીજ ગામના ભાસ લાગે તેમ નથી. . .
(૩ર૬), - આ લેખની મિતિ સં. ૧૪, ચૈત્ર વદિ લેમ (મંગળ) વારની છે. નલ (નાટાલ) માં દંપતિ વઇજા અને મડું. જશતેવું આદિ પચકુંલની સમક્ષ, ચાંદેવ અને જણાગે ( કાકુને ) લખી આપ્યું કે—સવાડી (વાડી) ના રહેનાર વણિક (વાણિયો) મહુણાના પુત્ર જિશુઢાકે, મડાવીર દેવના મંદિરની જગતીમાં સ્થાપન કુરેલા છીપાર્શ્વનાથ દેવની પૂજા માટે. સમીપાટીની મંડપિકા (માંડવી), માં, પ્રતિ માસ એક, એમ બાર માસ માટે ૧૨
:
:
: