Book Title: Prachin Jain Lekh Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 477
________________ ઉપના લેખ. ન. ૧૩૨] ( ૧૩૮) અવલોકન vvvvvvvv////ww•• writimmen વિમલવસહિમાંના લેખો. (૧૩૨), આબુ પર્વત ઉપરના વિમલવસદ્ધિ નામના મંદિરમાં ન્હાના હેટા અને લેખે છે પરંતુ તેમાંથી તે બે ત્રણ જ લેખો અત્યાર સુધીમાં પ્રકાશિત થયા છે. આ સંગ્રહમાંના બધા લેખે–એક બે ને બાદ કરીને પ્રથમ વાર જ પ્રકટ થાય છે. આ બધા લેખે અમદાબાદ નિવાસી શ્રાવક શાહ ડાહ્યાભાઈ પ્રેમચંદ વકીલ એમણે લીધા હતા. તેમની આપેલી નકલે ઉપરથી મહેં આ સંગ્રહમાં પ્રકટ કર્યા છે. ૧૩૩ નંબરને લેખ હને શ્રીમાન ડી. આર. ભાંડારકર. એમ. એ. તરફથી તેમના આર્થીઓ લેજીકલ સ્ટાફમાંથી મળે છે. વિમલવસહિમાનો મુખ્ય લેખ, જે આ સંગ્રહમાં ૧૩ર માં નંબરે મુકાણે છે, તે પ્રેસર એફ. કિલહને એપીગ્રાફી ઈન્ડીકાના ૧૦ માં ભાગમાં (પૃષ્ટ ૧૪૮ ઉપર) વિવેચન સાથે પ્રકટ કે છે. એ લેખ ઉપર ઉકત પ્રોફેસરનું વિવેચન આ પ્રમાણે છે – , ' ઇ. સ. ૧૮૨૨ માં એચ. એચ. વીલ્સને એશીઆટીક રીસચીંસ, પુસ્તક ૧૬ ના પાન ર૮ ઉપર અબુદ એટલે કે હાલના આબુ પર્વત ઉપર આવેલા લેખનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો. આ અહેવાલ રાજપુતાનામાં આવેલા સીહ સ્ટેટના પિલીટીકલ એજન્ટ કેપ્ટન સ્પાસે ( Captain Spears ) એશીયાટીક સાયટી ઑફ બંગાલ ( Asiatic Society of Bengal) ને આપેલી નકલે ઉપરથી તૈયાર કરેલ છે. આ અહેવાલમાં નેમિનાથના દેવાલયમાં આવેલા બે મેટા લેખોમાંના એકનું પૂર્ણ ભાષાંતર છે. વિલ્સને આપ્યું છે. આ લેબ, પહેલાં, ઈ. સ. ૧૮૮૩ માં મી. એ. વી. કાથવટેએ પ્રથમ પ્રસિદ્ધ કર્યા હતા અને તે, હવે, ઠે. લ્યુસે આ પુસ્તકના ભાગ ૮, પાન ૨૦૦ ઉપર લેખોનો કતરા સહુ પ્રસિદ્ધ કર્યા છે. વળી એ અહેવાલમાં “ ઇન્ડીઅન અંદીર 'Indian Antiquary ) ના પુસ્તક ૧૬, પાન ૩૪૭ ૧ ૧૮ બની અનુકૃતિ “ભાવનગર ઈસ્કૃષ્ણન્સ ” લેટ ૩૬ ( Bhavana gar Tns cas) માં આવેલી છે.

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592