________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ,
(૧૧)
.
[આબુ પર્વત
innrinnnnn
૧૧૧૧૧૧૧,
ઈન્દ્રનદી અનેમલકલશ નામના બે. શિષ્યને..આચાર્ય પદ આપ્યું હતું. પરંતુ પાછળથી તેમને સૂરિમંત્રના અધિષ્ઠાયક દેવે કહ્યું કે આ બેને આચાર્યપદ આપ્યું તે ઠીક નહિં કર્યું કારણ કે એઓ ગચ્છને ભેદ કરશે. તેથી સુમતિસૂરિએ ફરી એક નવા આચાર્ય બનાવ્યા અને તેમનું નામ હેમવિમલસૂરિ એવું આપ્યું. સુમતિસૂરિના સ્વર્ગસ્થ થયા પછી ઉકત બંને આચાર્યોએ પિતપોતાનાં જુદા સમુદાયે પ્રવર્તાવ્યા. જેમાંથી ઈન્દ્રનંદસૂરિની શાખાવાળા “ કુતબપુરા” કહેવરાવા લાગ્યા અને કમલકલશસૂરિની શાખાવાળા - કમલકલશા”ના નામથી ઓળખાવા લાગ્યા. મૂળ સમુદાય “પાલણપુરા”
ના નામે પ્રખ્યાત થયે. એજ કમલકલશસૂરિના શિષ્ય જયકલ્યાણસૂરિ '', આ લેખેત પ્રતિષ્ઠા કરનાર છે.
નં. ૨૬૪, ૫ અને ૬૭ વાળા લેખે સંવત ૧૫૧૮ ની સાલના છે. - પ્રથમના લેખમાં નીચે પ્રમાણે હકીક્ત છે— , , ,
મેદપાટ (મેવાડ) માં આવેલા કુંભલમેર નામના મહાદુર્ગમાં,
ક ટિપ્પણમાં જણાવ્યું છે કે..... 'कुतवपुरागच्छाद्धपविनयसूरिणा निगममतं कर्षित, अपरनाम । भूकटिया' - મત્ત, પશ્ચાત્ત વિનચસૂરિના મુવતો નિરામ: ગ્રાહ્ય રાતઃ (2) *
અર્થાત -- કુતબપુરા ગચ્છમાંથી હર્ષવિનયસૂરિએ નિગમત” કાઢયું કે જેનું બીજું નામ ભકટીયામત ” છે. પાછળથી હર્ષવિનયસૂરિએ એ મત મૂકી દીધું હતું તે પછી બ્રાહ્મણોએ રાખ્યું (?) 1 $ આ “કુંભકર્ણ તે મેવાડને પ્રખ્યાત મહારાણી “કુંભ છે. આ * રાણો બહુ શરીર અને પ્રતાપી હતી. મેવાડના રક્ષણ માટે જે ૪૪ કિલ્લાઓ તે બાંધેલા છે તેમાંથી ૩૨ તે આ રાણુ કુંભાએ જ બંધાવ્યા છે. કુંભલમેરૂને
1 કિલે પણ એણે જ બંધાવ્યો છે. મેવાડના બધા કિલ્લાઓમાં એ કિલ્લે . બહુજ મજબૂત અને મહત્વનું ગણાય છે. સુપ્રસિદ્ધ જૈનતીર્થ “ રાણપુર ” ' ની પાસે આવેલા પર્વત ઉપર એ કિલ્લે આવેલ છે,
-
૨૧