________________
*
તીના લેખા. ન. ૨૦૮ ]
(2001).
કૂચા વિ વાડી હટ્ટસાલા, જિહ ભવણું દીસઇ" જેવાલા, પુજ ર”: તિšમાં ખાલા. વરણુ અઢાઈ લેફ. વિચારી. કોટીધજ વસઈ વિવહારી પુન્યવ:ત સુવિચારી. તિયાં મુખિ સઘવી ધર, દાન પુણ્ય ણિ જસ: વસ્તર, - જિષ્ણુહ - ભવણિ ઉપરણુ...
એ સ્તવનમાં આગળ જણાવે છે કે ધરણાકે ૫૦ મુખ્ય સલાટા એલાવ્યા અને તેમને સુંદરમાં સુર મદિર બાંધવા કહ્યું. ત્યારે તેમણે સિદ્ધપુરના ચમુખા મંદિરના બહુ વખાણ કર્યાં અને દેપાકે કહ્યું કે હું શાસ્ત્રત મંદિરના જેવા પ્રમાણનુ અનુપમ મદિર બનાવી આપીશ. તે પ્રમાણે શેઠે દેપાને તે કાર્ય સોંપ્યું. સંવત્ ૧૯૪પ માં મોટા દુષ્કાળ પડયા તે વખતે ધરણાને તેના ભત્રીજાએ કહ્યું કેરસીયાઇત લખપતિ ઇણિ રિ, કાકા હુિંવ કીજઈ જંગ પરિ, જગડુ કહીયઈ રાયાંસધાર, આપણુ પે દેલ્યાં લેાક આધાર.
એટલે આપણે ઘેર તે લક્ષ્મીની લીલા લ્હેર છે માટે હું કાકા હવે આપણે જગડ઼શાહની માફક કરવુ જોઇએ. જગતૢએ જ્યારે રાજાએને આધાર આપ્યા હતા ત્યારે આપણે પ્રજાને આધાર આપીશું. એ પ્રમાણે ભત્રીજાના વચનથી શેઠે . ખુલ્લા હાથે સત્રુકાર (દાનશાળા=સદાવ્રત ) ખુલ્લુ મૃત્યુ..
વળી એ સ્તવનમાં જણાવે છે કે-એ મંદિરના મુખ્ય દેવની પશ્ચિમ ખાજીના દ્વાર આગળ હંમેશાં ખેલા થતા હતા. ઉત્તર બાજુનાદ્વાર આગળ સઘજને બેસતા હતા. પુરવ દિશા તરકે વિધ્યાચલ પર્વતની ભીત આવેલી હતી અને દક્ષિણ દિશામાં મ્હોટી પાષધશાલા હતી જેમાં તપાગચ્છ નાયક 'સામંસુ દરસૂરિ રહેતા હતા,
અવલોકન
------