________________
* *
:
:
*
છે.
/
-
:
, ,
,
પ્રાચીન જેનલેખસંગ્રહ, (૧૭) : આ રાણપુર imunamumunomowanenman n vinzena na na nananannamanna
સ્થાપના કરીને, દુષ્કાળના સમયમાં અન્નક્ષેત્ર માંડીને ઘણું પરોપકારે જેણે કર્યા તથા જૈન સંઘતો ઘણે સત્કાર કર્યો હતો. આવા અનેક સદ્ગુણો રૂપી - બહુમૂલ્ય કયાણાથી ભરેલું એવું જેનું જીવન રૂપી વાહન સંસાર સમુદ્રને તરવાને શકિતમાન થયું હતું; પિતાની સ્ત્રી પારલથી ઉત્પન્ન થએલા પુત્ર સંધપતિ જાણા, સં. જાવડા વિગેરે તથા તેના ધરણકન) મેટાભાઈ રત્ના અને તેની સ્ત્રી રત્નાદે તથા તેમના પુત્ર લાખા, મજા, સેના, સાલિગ સાથે રાણું શ્રીકુંભકણે પિતાના નામ ઉપરથી થએલ રાણપુરમાં, પિતાના હુકમથી સૈયદીપક નામનું શ્રીયુગાદીશ્વર ઋષભનાથનું ચેમુખ દેવાલય બંધાવ્યું. સુવિહિતપુરન્દર ગચ્છાધિરાજ, પરમ ગુરૂ, શ્રીદેવસુંદરસૂરિ પટ્ટપ્રભાકર, શ્રીબહત્તપાગચ્છના શ્રીમસુંદરસૂરિ જે શ્રીજગચ્ચસૂરિ અને શ્રીદેવે
સૂરિના વંશમાં હતા તેમણે પ્રતિષ્ઠા કરી. આ દેવ લયસૂત્રધાર પાકે બનાવ્યું છે. યાવચેંદ્રદિવાકર આ શ્રીચર્તુમુખ વિહાર રહો ! શુભ ભવતુ. • " , , . ( ૩૦૮-૯). . . . .
ન. ૩૦૮–૦૯ ના લેખમાં જણાવ્યું છે કે-સંવત્ ૧૬૭ - માં અમદાવાદની પાસે આવેલા ઉસમાપુરના રહેવાસી પ્રાગ્વાટજ્ઞાતિના - સા. ખેતી અને નાયકે, જેમને અકબર બાદશાહે જગદગુરૂનું વિરૂદ
આપ્યું છે એવા શ્રીહીરવિજયસૂરિના સદુપદેશથી, રાણપુર નગરમાં, સં: ધરણાએ કરાવેલા ચતુર્મુખ વિહારમાં ના પૂર્વ દિશાવાળા દરવાજાના 'સમારકામ સારૂં ૪૮ સેના મહેરે આપી તથા તેજ દરવાજા પાસે મેઘનાદ નામને એક મંડપ કરાવ્યું.. ' '
બાકીના લેખમાં જણાવ્યું છે કે અમુક સાલમાં અમુક ગામના અમુક શ્રાવકોએ આ દેવકુલિકાઓ કરાવી છે. વિશેષ હકીકત નથી. * રાણપુરના આ મહાનું મંદિરનું વિસ્તૃત વર્ણન ઉપર આપવામાં આવ્યું છે. આ મંદિરની પ્રતિષ્ઠા કરનાર સમસુદરસૂરિના એક શિષ્ય નામે પતિ પ્રતિષ્ઠા મે સંવત્ ૧૫૫૪ માં સોમ માય નામનું કાવ્ય બનાવ્યું છે. જેમાં ઉકત આચાર્યનું વિસ્તારથી જીવનચરિત્ર વર્ણવામાં આવ્યું છે. એ કાવ્યના ૯ મા સર્ગમાં ધરણકે કરાવેલા એ મંદિરને પણ , ૧ આ જૈન ગુરૂઓની યાદી માટે જુઓ. ઇડી, એન્ટી ૫ ૧૧, ૫, ૨૫૪૨૫૬.