________________
પ્રાચીન ભલેખસંગ્રહ, (૧૫)
[ રાણપુર noirjinrriri nivaranam છે. એમ લાગે છે કે એ શિલા ત્રણ સ્થળેથી ભાગેલી છે અને પાછળથી ચૂનાથી સાંધેલી છે. તેની નીચે સંવંત ૧૯૦૩ (ઈ. સ. ૧૮૪૬ ) નો એક નાને લેખ છે અને તેમાં કેવલગચ્છના કકક સુરિનું નામ આવે છે. આ છેલ્લા કોતરકામ શિવાયનાં બીજ બધાં કાતરકામ ઘણાં ઉપયોગી છે જેમને દરેકને માટે જુદું જુદું વર્ણન આપવાની જરૂર છે અને તે ભવિષ્યને માટે રાખું છું. ન (લેખનું ભાષાંતર,).
. . યુગાદીશ્વર શ્રી ચતુર્મુખ જિનને નમસ્કાર થાઓ. વિક્રમ સંવતના ૧૪૯ મા વર્ષે શ્રીમેદપાટના રાજધિરાજ શ્રી બપ, ૧; શ્રી ગુહિલ, ૨; ભેજ, ૩; શીલ, ૪; કાલભેજ, ૫; ભતૃભટ, ૬; સિંહ ૭; મહાયક, ૮; ખુમ્માણ, જેણે પિતાની, પિતાના પુત્રની તથા સ્ત્રીની સેનાથી તુલા કરાવી હતી, ૯; પ્રખ્યાત અલ્લટ, ૧૦; નરવાહન, ૧૧; શકિતકુમાર, ૧૨; શુચિવર્માન, ૧૩; કતિવર્માન, ૧૪; ગરાજ, ૧૫; વરટ, ૧૬; વંશપાલ, ૧૭; રિસિંહ, ૧૮; વીરસિંહ, ૧૯; શ્રીઅરિસિંહ, ૨; સિંહ, ૨૧; વિક્રમસિંહ, ર૨; રણસિંહ, ૨૩; એમસિંહ, ૨૪; સામંતસિંહ, ર૫: કુમારસિંહ, ૨૬; મથનસિંહ, ર૭; > પદ્મસિંહ, ૨૮; જસિંહ, ૨૮; તેજસ્વિસિંહ, ૩૦; સમરસિંહ, ૩૧; શ્રીભુવનસિંહ, બપને વંશજ અને શ્રી અલ્લાવદીન સુલ્તાન તથા ચાહુમાન રાજા શ્રીકી જીતનાર ૩૨; (તેને) પુત્ર શ્રી સિંહ, ૩૩; લમસિંહ, માલવાના રાજ ગોગાદેવ ને જીતનાર, ૩૭; શીતસિંહ, ૩૮; અતુલનીય, રાજા શ્રીલક્ષ, ૩૯; (તેને) પુત્ર રાજા શ્રીમકલ, જે સુવર્ણ તુલાદિ દાનપુણ્ય પરોપકારાદિ ગુણ૩૫ કલ્પ વૃક્ષને આશ્રય આપનાર નંદનવન જેવો હતો. ૪૦; તેની મુલાકાનનમાં સિંહ સમાન રાણા શ્રીકુંભકર્ણ, ૪૧; જેણે સહેલાઈથી મહાન કિલ્લાઓ ( જેવા કે ) સારંગપુર, નાગપુર, ગાગરણ, નરાણક, અજયેમેરૂ, મંડોર, મંડલકર, બુંદી, ખાટ, ચાટ, જાના અને બીજા જીતીને
. . ૧. એ કાત. તે કદાચ નગરા માલદેવને પુત્ર અને વણવીરને ભાઈ કી. હશે જેને માટે વિ. સં. ૧૩૯૪ ને એક લેખ છે.
૨-તવારીખ રિફતાહમાં એમ કહેવું છે કે ગોગાદેવ દેવોને પણ અલ્લાઉદીને છ હતો. 0 2 આ દિક્ષાઓ નીચે પ્રમાણે ઓળખાવી શકાય. સારંગપુર તે સીંધીઆના તાબાના માળવાનું સારંગપુર; નાગપુર તે લેધપુર સ્ટેટના એજ નામના પ્રાંતનું - મુખ્ય શહેર; ગાગરણ તે કાટા સ્ટેટનું ગાન; "નરાણક તે જોધપુરના રાજ્યનું નાણા જે દાદુપંથીઓના ગુરુનું સ્થાન અજમેર તે અજમેરમ ર તે જોધપુરની