________________
પ્રાચીનજીનલે ખસ ગ્રહ
( ૧૯૭ )
[ રાણપુર
માદર '' અગર મા
મુખ્ય મંદિરના દરેક મુખમ પની બાજુએ એક મંદિર છે, અને દરેક સભામપની સામે ખુટરા મન્દર . ” અગર નાનું મંદિર છે. આવું નામ. આપવાનું કારણ એ છે કે, સભામ`ડપાનાં મધ્ય બિંદુમાંથી દોરેલી લીટીઓથી બનેલા ખુણા અંગર “ નાસા ” . ઉપર તે આવેલ છે. આ ચાર મર્દિની આજુબાજુએ ચાર ઘુમ્મટેના સહા છે જે લગભગ ૪૨૦ સ્તંભા ઉપર રહેલા . છે. દરેક ચારના સમૃત્યુની મુખ્યના ઘુમ્મટી ત્રણ માળ ઊંચા છે અને એજ સમૂહના બીજા ઘુમ્મટાથી ઉંચા જાય છે. આવા મધ્યના ધુમ્મટામાંના એક જે મુખ્યદ્વારની સામે છે તેને અંદર અને ઉપર એમ બેવડા ધુમ્મટ છે જેમા આધાર ૧૬ સ્તંભા ઉપર રહેલા છે. મુખ્ય મંદિરની ચારે બાજુએ અનેક દેવકુલિકાઓ છે. જેમાં દરેકને. પીરામીડના આકારનું છાપરૂ છે પણ આંતરા કરવા માટે ભીત નથી. * તેમાં ૧૬ મા સૈકાના પૂર્વાધમાં બનેલા લેખા છે જેમાં પાટણ, ખંભાત્ વિગેરે સ્થળાના જાત્રાળુઓ જેમાંના ઘણા ખરા ઓસવાળ છે તેમણે }અધાવેલી દેવકુલિકાઓ વિષેની હકીકત આવેલી છે.
^^^
te
.
રાણપુર દેવાલય નિહાળવાથી મગજ ઉપર જે અસર થાય તે સર્જેમ્સ ક્રૂગ્યુસને નીચે પ્રમાણે વણવી છેઃ—
tr
આ રત ભેાના વનને અંદરના ભાગ જોવાથી જે દેખાવ દૃષ્ટિગોચર થાય છે તે તેના એક મંડપના દૃશ્ય (વુડકટ નં. ૧૩૪) ઉપરથી જણાય છે; પરંતુ સ્તંભેાની આવી ગાઠવણીથી અજવાળાના આડકતરા માને લીધે તથા અજવાળુ' આવવાનાં દ્વારાની રચનાને લીધે ગમે તેવા દ્રશ્યમાં પણ એ ચિતાર બરાબર ઉતારી શકાય તેમ નથી. વળી, તીર્થંકરાની પ્રતિમાઓ વાળી દેવકુલિકાઓની સંખ્યા ઉપરથી પણ આશ્ર્ચય' લાગે છે. મધ્યમાં આવેલાં ખાર દેવ ગૃહ ઉપરાંત અંદરના ભાગની આજુ બાજુએ આવેલી ૮ દેવકુલિકાએ છે અને તેમનાં મુખભાગા ઉપર કાતરકામ કાઢેલાં છે.
1
cr
રાણપુરના એ દેવાલયનેા બાહ્ય દેખાવ વુડકટ નં. ૧૩પ ઉપરથી જોઈ શકાય તેમ છે. આ દેવાલયનું ભેાંયતળીયું ઉંચું હેવાને લીધે તથા મુખ્ય ઘુમ્મટાની વધારે ઉંચાઈને લીધે એક મહાન જૈન દેવાલયને બરાબર દેખાવ “હીસ્ટરી ઑફ ઇ ડીઅન ઍન્ડ ઇસ્ટર્ન આર્કટેકચર નામના પુસ્તકમાં ફરગ્યુસને પા, ૨૪૦ ઉપર આપેલા પ્લાન બરાબર નથી. અહી આપેલા નફરો . ખરે અને વિશ્વાસ રાખવા લાયક છે.
.
પ
..