________________
તીર્થના છે. નં. ૦૭]
(૧૯૪)
" . " અવલોકન
આપે છે કારણકે બીજે જુનાં દેવાલયમાં બાઘુ ભાગ ઉપર કાતરકામનો અભાવ હોય છે (જુઓ પ્લેટ (a) અને (b)). આ દેવાલયમાં ઘણા. અને નાના ભાગે પડેલા છે તેથી શિલ્યવિદ્યાની ખરી શેભા તેમાં દેખાઈ આ તેમ નથી; પરંતુ દરેક સ્તંભે એક એકથી જુદા છે તથા તે ઉત્તમ રીતે ગોઠવ્યા છે અને તેમના ઉપર ભિન્ન ભિન્ન ઉંચાઇના ઘુમ્મટો ગેટવેલા છે. આ બધા ઉપરથી મન ઉપર ઘણી સારી અસર થાય તેમ છે. ખરેખર, આવી સારી અસર કરે એવું તથા તેની સુંદર ગોઠવણી વિષે સૂચના કરે એવું હિંદુસ્તાનમાં બીજું એકપણ દેવાલય નથી, - “ગદરણીની ઉત્તમના ઉપરાંત બીજી જાણવા લાયક બાબત એ છે કે તેણે રેલી જગ્યા ૪૮૦૦૦ છે. છે. એટલે કે મધ્યકાલીન યુરોપીય દેવધાના જેટલી છે અને કારીગરી તથા સુન્દરતામાં તે તેમના કરતાં ઘણી રીતે ચડે તેમ છે.” ૧ * આ દેવાલયના બે ભાગમાં બે જુદી જાતના પથ્થર વાપર્યા છે. ભોયતળીઓ માટે સેવાદી નામનો પર તથા ભિતિ માટે નાણું નામ પથરે વાપી છે અને પ્રતિમાઓ સિવાય અંદર સર્વ દેકાણે આ બીજી અને પછી વાપરેલો છે. શિખર ઈટોનું બાંધેલું છે. જ્યારે હું ત્યાં હતો ત્યારે અંદરની બાજુએ પુનરુદ્ધારનું કાર્ય ચાલતું હતું અને તે વખતે દર ગાં દીઠ ૫ આના પ્રમાણે નાણા પથ્થર આણુતા સુતા. સેનાને
ગીરદાર જે જાતે ચારણ અને તેને આ બાબતની ખબર પડતાંજ પથ્થરને ભાવ દર ગાડે રૂ. ૧-૪-૦ કરી દીધો; અને તેથી આનન્દજી કલ્યાણજીના એજન્ટને આ કામ કેટલાક વખત માટે પડતું મૂકવું પડ્યું. * * આ મુખ દેવાલયમાં બીજો દ પણ ઓછાં નથી. મુખ્ય મંદિરના ઉત્તર-પશ્ચિમ તરફના “ માદર માં સમેતશિખરનું એક કોતરકામ છે, અને તેની સામેના માદરમાં એક અધુરું કેલું અષ્ટાપદનું કેતરકામ છે. આમાં પહેલાની બહાર જમણી બાજુએ એક શિલા છે જેના ઉપર ગિરનાર અને શત્રુજ્યની ટેકરીઓ કરેલી છે. તેની ડાબી બાજુએ એટલે કે "ઉત્તરના નાલમંડપમાં એક સ્વરૂટનું કાતર કામ આવેલું છે. ઉપર કહેલાં • બીજા માદરની બહાર નજીકમાં ૨૩ મા તીર્થંકર પાર્શ્વનાથનું વિચિત્ર કાતર
કામવાળું બિંબ છે જેમાં તેમના મસ્તક ઉપર નાગની યુક્તિથી ગુંથેલી, ફાઓ છે. પણ એમ કહેવાય છે કે આ શિલા બીજે સ્થળેથી લાવવામાં આવેલી
.? “ His:ory of Indian & Estara Architsabara ". pp 241-2