________________
ઉપરના લેખે. ન. ૩૭]
(૧૯ર)
અવલોકન,
લેખના મથાળે એક આકૃતિ છે જે આ મુગલ બાદશાહુની છે એમ લેકે કહે છે. આ આકૃતિએ પોતાના બે જોડેલા છે, જે તે વખતની તેની નઝસ્થિતિ જણાવે છે. જોકે ભાંગેલાં કાતરકામ ઉપરથી મુસલમાનોનો જુલમ જણાઈ આવે છે પણ ઓરંગઝેબ જેવો ચુસ્ત મુસલમાન હિંદુઓની મૂર્તિઓને નમે એ માન્ય કરવું સરળ નથી. આ બાબત સાથે જાણવું જોઈએ કે આ દેવાલયમાં ત્રણ નાની ઈદગા છે જેમાંની બે આગળના મેરેજ બે બાજુએ છે અને ત્રીજી એક બીજા માળમાં છે. પરંતુ એમ પણ કહેવાય છે કે તેણે ભાંગવાનું કાર્ય શરૂ કર્યું તે વખતે એકજરાતમાં આ ત્રણ ઈદગાહે એવી ઈચ્છાથી બાંધવામાં આવી છે કે.જેથી વધારે નુકસાન થતું અટકે. ઓરંગઝેબ અદ્દ આવ્યો કે નહિ એ નકકી નથી પરંતુ એટલું તો એ છે કે મુસલમાનેએ મકાનને ઈજા કરી છે અને એ વાત ભાંગેલા “પરિકર તથા તેર તથા દક્ષિણના સભામંડપના ઘુમ્મટે ઉપરથી જણાઈ આવે છે, અને આવી વધુ ઈજા થતી અટકાવવા માટે ઇદગાહ કરાવ્યા વિના છુટકે હતાજ નટિ તેથી તેમણે આ પ્રમાણે કહ્યું હશે. અને રાજપુતાનામાં આ પ્રમાણ ઘણી વખત બનેલું છે. ત્રીજી વાત એ છે કે તંભ ઉપરની આકૃતિ મુસલમાનની જ છે એ નકકી નથી, તે કદાચ ઉસમાપુરના બેમાંથી
એક વાણીયાની હેય જેણે, નીચેના લેખમાં કહ્યા પ્રમાણ પૂર્વ સંસામંડપ સમરાવ્યો હતો. " ઉપર કહ્યા પ્રમાણે આ દેવાલય ચામુખ દેવાલય છે. મુખ એટલે ચાર આકૃતિઓ ચાર દિશા તરફ મેં કરીને એક એકને પીઠ અડા
ને એક બેસી ઉપર બેસાડેલી હોય તેને સમૂહ. મંદિરમાં આ મોટી આકૃતિઓ હોવાને લીધે દરેકના મેં તરફ એક, એમ ચારે બાજુએ દારો છે.
આ પ્રતિમાઓ ઘળા પથ્થરની બનેલી છે અને તે એક તીર્થકર - , ભનાથની છે. ઉપરના માળમાં પણ આવું એક મંદિર છે જેમાં ચાર કારથી જ શકાય છે. નીચેના મંદિરને, જેમ બીજા જૈન દેવાલમાં હોય છે તેમ દરેક દારની આગળ ગૂઢમંડપ નથી પરંતુ એક નાનો મુખમં. કપ છે. વળી, દરેક બાજુએ જરા નિમ્ન ભમિ ઉપર એક એક સભામંડપ છે જેમાં જવા માટે “નાળ” અગર સીડી છે. આ નાળની, બદાર એક એક ઉઘાડી કમાન છે અને ઉંચે એક “ નાળમંડપ છે. આ ઉઘાડી કમાણમાં સીડી મારફતે જઈ શકાય છે પણ આવી સદીઓમાં પશ્ચિમની સીડીને વધારે પગથીયાં છે અને તેથી તે આજુનું દ્વાર મુખ્ય ગણાય છે.
છે તેમ પશુ વિનિ
. આ નાની આ ઉથ