________________
તીથ ના લેખે, ન. ૨૭
] ( ૧૯૦ )
અવલાકંન
ત્યાંની પ્રચલિત વાતે તથા લેખેાની હકીકતને જે આપણે સરખાવીએ તો માલુમ પડશે કે તે બંને મળે છે, લાર્કિક વાતે પ્રમાણે બાંધનારાનાં નામે ધન્ના અને રત્ના છે. લેખમાં ધન્નાને બદલે ધરણાક આપ્યુ છે અને રત્નાનું નામ એજ છે. લૈાકિક વાતો પ્રમાણે ધન્ના રત્નાનેા નાના ભાઇ હતા અને લેખમાં પણુ તેમજ છે. વાતે પ્રમાણે મૂળ તે સિરેાહીના નાન્ટિના રહેવાસી હતા. લેખમાં આના વિષે કાંઈ ઉલ્લેખ ઇંજ નહિ, પરંતુ લેખમાં બીજી એક સૂચના આપû છે કે ધરણાએ ( ધન્નાએ ) અન્નરી, પિંડરવાટક, સાલેર વિગેરે સ્થળેાએ દેવાલયાને પુનઃદ્વાર કર્યાં છે અાદુરી અને સાલેર એ નામે હાલ પણ એજ પ્રમાણે ખેલાય છે અને હાલનું પિડવાડા તેજ પિડાટક હોવુ જોઇએ. આ બધાં સ્થળે સિરોહી સ્ટેટમાં હાઈ નાન્ક્રિઆની પાસેજ છે. તેથી કદાચ તે નાન્તિના રહેવાસી હાઇ શકે. ત્યાંના લેાકા કહે છે કે તે પોરવાડ વાણીઆ હતા અને પારવાડ એ પ્રાગ્ગાટનું પ્રાકૃત રૂપ છે. લેખમાં પણ કહ્યું છે કે તે પ્રાગ્ગાટ જ્ઞાતિના હતા. લાકિક વાતમાં કહ્યા પ્રમાણે દેવાલયના પ્લાનેા કરનાર દીપા તુતે જે દેપાકનું ટુંકું રૂપ છે. માત્ર એકજ ભેદ પડે છે. લાકિક વૃત્તાંત પ્રમાણ ધન્ના ને કરજન હતું નહિ પણ લેખમાં તેના બે પુત્રા નામે જાજ્ઞા અને નવડ કથા છે. આછી બીજી બધી રીતે આ બન્ને હકીકતા બરાબર મળી રહે છે.
આ દેવાલયની મુલાકાત લેનાર માત્ર એકજ યુરોપીયન ગૃહસ્થ છે જેમનુ નામ સર જેમ્સ ફર્ગ્યુસન છે. આશ્ચય ની વાત છે કે ટાડે (Tod) તેની મુલાકાત લીધી નહિ. તે પણ “એનાલ્સ એન્ડ એન્ટીકનીટીઝ એક રાજસ્થાન” (Amals and Antiquities of Rajasthana) નમના પેતાના પુસ્તકમાં કુંભારાણાના વર્ણનમાં તેમણે તેને ટુંકા વૃત્તાંત આપ્યા છે, તે કહે છે કે “ તેની પ્રતિભાના આ નમુનાએ ઉપરાંત એ ધાર્મિક મકાનેા રહેવા પામ્યાં છે એક આછુ ઉપરનું કુમ્ભા ગામ ' જે ત્યાં બીજા વધારે ઉપયોગી મકાનેાને લીધે ઢંકાઈ ગયું છે પણ બીજે સ્થળે જાણવાલાયક થઇ પડત. બીજી જે ઘણુંજ મેટું છે. અને લાખા રૂપિઆની કિ ંમતનું છે અને જેનાં ખચ'માં કુંભાએ ૮૦૦૦૦ પાઉંડ આપ્યા છે, તે મેવાડની ઉંચી ભૂમિના પશ્ચિમ ઉતારથી જતા સાદરી * ઘાટ (Sadripass) માં બાંધેલુ છે અને તે ઋષભ દેવને અર્પણ કરેલું છે. તે ઘણા એકાંત સ્થાળમાં આવેલું છે
તેથી જુલમમાંથી બચ્ચુ
i