________________
તીથ ના લેખા, ન. ૩૦૭]
(૧૮૮)
લયમાં મૂળ સાત માળ કરવાના હતા જેમાંના માત્ર ચાર કરવામાં આવ્યા હતા;. અને આ દેવાલય અધુરૂ થયાથી હાલ પણ રત્નાના વંશનાં માણસે અસ્ત્રાથી હજામત કરાવતાં નથી એમ કહેવાય છે. રત્નાના જે શો છે તેમાંના ધાણેરાવમાં રહેનારા ાણવા લાયક છે. આવા બાર કુટુએ છે જેના માણસા ચૈત્ર વદ ૧૦ ને દિવસે રાણપુરમાં ભરાતા મેળામાં કેશર તથા અત્તર લગાડવાના, આરતી ઉતારવાને અને નવી ધજા ચઢાવવાને લુક ધરાવે છે. આં હક્કને! અમલ એક પછી એક કુટુંબે કરે છે અને તે એટલે સુધી કે જો કાષ્ઠ કુંટુંબમાં પુરૂષ ન હાય તે વિધવાએ પણ બીજા કુટુ બેનાં પુરૂષ પાસે પોતાના ખર્ચે આ હકક ચલાવે છે. વળી આશ્વિન શુદિ ૧૩ ને દિવસે પણ આવે! બીજો ઉત્સવ થાય છે તે વખતે માત્ર ધ્વજા ચઢાવવામાં આવતી નથી.
અવલાકન
.
-
હવે, એ દેવાલયમાં કાતરેલા લેખામાં શુ આવે છે તે આપણે જોઇએ આ લેખામાં લાંખે તથા જરૂરના લેખ એક ધેાળા પથ્થર ઉપર કાતરાલે છે જેનું માપ ૧૧” પહેાળાઈ = ૩૩” ઉંચાઈ છે. એ લેખ સૌંસ્કૃત ગદ્યમાં હાઈ ૪૭ લીટીના છે. જમણી બાજુએ આવેલી મુખ્ય દેવકુલિકાના દ્વારની પાસે આવેલા એક સ્તંભમાં તે શિલા ગેાઢવેલી છે. x x x આ લેખ ઘણી રીતે ઉપયેાગી છે. કારણ કે તેમાં ઉદેપુર સ ંસ્થાનના વંશના મૂળ સ્થાપક બપ્પાથી શરૂ કરીને વ્યવસ્થિત યાદી આપી છે. પણ વધારે જરૂરની બાબત એ છે કે તેમાં એ દેવાલય તથા તેના બાંધનાર વિષેની પશુ હકીકત આવે છે પહેલીજ લીટીમાં, જે દેવને આ દેવાલય અપ ણ કર્યું છે તેમનું નામ આવે છે. તેમાં જિન યુગાદીશ્વર જેમને ચતુમુ ખ પણ કહેલા છે તેમને નમસ્કાર કરેલા છે. પહેલા તીથ કર ઋષભનાથનું બીજું નામ યુગાદીશ્વર છે અને ચતુર્મુખ ’ એ રાખ્યું. ઉપરથી જણાય છે કે તે દેવાલયમાં સ્થાપિત કરેલી મૂર્તિ ચાર મુખ વાળી છે. તેથી લેાકિક ભાષામાં તેને ઋષભનાથનું ચામુખ દેવાલય કહે છે. ત્યાર પછીની ૨૯ લીટીઓમાં, જે રાજાના વખતમાં એ દેવાલય બંધાવ્યું હતુ તેનાં વંશની હકીકત આવે છે. પણ અહીં એ બધી હીકત જવા દો. જે રાજાના : વખતમાં એ દેવાલય બંધાયુ તે રાણા કુંભા હતા. બાકીની લીટોમાં કહેવામાં આવ્યું છે કે આ દેવાલયને બાંધનાર ધરણાક હતા. તેને “ પરમા ત ” કહેલા છે, એટલે કે. અને (તીર્થંકરતા) મહાન ભકત. આ ઉપરથી જણાય છે કે તેને ધમ ન હતા.
1
tr
---
ર