________________
પ્રાચીન”નલેખસંગ્રહ,
Book: ''
તેના માપના સ્તા તથા ઘુમ્મટની ગેાઠવણુ મહાવીર અને શાંતિનાથના દેવાલયના જેવી છે, પણ શાંતિનાથ દેવાલયની માફક માત્ર ચાર તારણા છે જેમાંનુ' દેવકુલિકાની પરસાલની સામે આવેલા દાદર ઉપરનું એકજ હાલમાં રહેલ છે. નેમિનાથ ચૈત્યની માફ્ક ધુમ્મટની આજીમાજુએ વાંસના સળીઆ ઉભા કર્યાં છે. દેવકુલિકાને માંહ્ય ભાગ તથા ગૃહમ’ડપના એક ભાગ અર્વાચીન છે. દાદર સાથે આવેલા એ સ્ત લેાની વચ્ચેની એક જુની ખારસાખ ગૃઢમડપની પશ્ચિમની ભીંતમાં ચણવામાં આવી છે, પણ આ દ્વાર ખધ કરવામાં આવ્યું નથી. ભીંતની બીજી માજીએ આવીજ ખારસાખ ગોઠવવાના પ્રયત્ન કરવામાં આવ્યે હોય તેમ લાગે છે, કારણ કે તે ભીંત આગળ એ સ્તèા ઉભા કરવામાં આવ્યા છે. મૂલદેવગૃહની બારસાખ ઉપર સારૂ' કાતરકામ કરવામાં આવ્યુ છે. પણ તેના ઉપર પાછળથી ગુજરાતી રીતિ પ્રમાણે રગ લગાડવામાં આવ્યે છે.”
'
( ૧૭૯; ) : : -
C
the
1
+
ં આરાસંણ
---
શાંતિનાથ ચૈત્ય. ( ૩૦૨-૩૦૬ )
આ નબરવાળા લેખે શાંતિનાથ ચૈત્યમાં આવેલા છે. ચૈત્યમાં રહેલી જુદી જુદી પ્રતિમાની નીચેએલેખો કાતરેલા છે; જ લેખની મિતિ સ. ૧૧૩૮ છે અને એકની સ'. ૧૧૪૬ છે. અમુક શ્રાવકે અમુક જિનની પ્રતિમા કરાવી માત્ર આટલેજ ઉલ્લેખ એ લેખમાં થએલા છે.
.... એ દેવાલય ઉપર્યુંકત મહાવીર જિનના દેવાલય જેવુંજ છે. માત્ર ફેરફાર એટલા જ છે. કે ઉપરની કમાનની અને ખાજુએ, મહાવીર દેવાલયની માફક, ત્રણ ગેાખલા નહિ પણ ચાર છે. આ દરેક ગામલાંમાં લેખા આવેલા છે જેમાંના સર્વની મિતિ ઈ. સ. ૧૦૮૧ છે. માત્ર એકની જ આઠ વર્ષ પછીની છે. વળી, મડપમાંના આઠ સ્તંભે જે અષ્ટકણાકૃતિમાં હાઇ .ઘુમ્મટને ટેકા આપે છે તેના ઉપર ચાર તારણા છે, પણ મહાવીર દેવાલયમાં આઠ છે. આ બધાં તારણા જતાં રહ્યાં છે, ફકતઃ પશ્ચિમ ખાજી તરતું અવશેષ રહ્યું છે. ”
: