________________
તીના લેખા. નં. ૩૦૬ ]
(૧૮૪ )
અવલાકન
માતાનું કૃત્ય છે. વળી, જો મુસલમાનેાની આ નગરને નાશ કરવાની ઇચ્છા હાય તા પાંચ દેવાલયે। મૂકીને નગરખાળી મુકે એ અસભવિત છે,
કુંભારીઆમાં એવી દંત કથા ચાલે છે કે અંબામાતાએ વિમળસહુને પુષ્કળ દ્રવ્ય આપ્યું, વળી દેલવાડામાં વિમળસાહના દહેરામાંના જે લેખમાં તેની મિતિ ઇ. સ. ૧૦૩૨ આપી છે તેજ લેખમાં એમ કહેલું છે કે તેણે આ દહેરૂ અંબામાતાની આજ્ઞાનુસાર બંધાવ્યું. આ ઉપરથી એમ લાગે છે કે અંબામાતા તેની કુળદેવી હશે, પણ જે અંબામાતાએ દેલવાડામાં રૂપભનાથનું દેવાલય બાંધવાને તેને આજ્ઞા કરી તેજ અંબામાતાનું મ ંદિર આ દેવાલયમાં છે અને ખીજા અંબામાતા કરતાં પહેલા અંબામાતા જુના છે. આરાસણપુરમાં પણ બામાતાનું એક મંદિર છે તેથી એમ હેાઈ શકે કે વિમળસાહ માતાને નમન કરવાને ત્યાં આવ્યા હશે અને જેમ દેલવાડામાં માતાના મંદિર નજીક એક જૈન દેવાલય તેણે બંધાવ્યું તેમ અહીં પણ અંધાવ્યું. જે આ આંખત મુલ કરવામાં આવે તે એમ સૂચિત થાય છે કે અંબાજીમાં માતાનુ મંદિર તે મૂળ જૈન દેવાલય હશે, તથા એમ પણ દર્શિત થાય છે કે હાલ પણ ઘણા જૈને ત્યાં જાત્રા માટે પ્રથમ જાય છે અને
"
મને શકા છે કે હાલ ત્યાં છે તેના કરતાં વધારે દેવાલયે ત્યાં હશે કે નહિ જે ખળેલા પથ્થર ત્યાં પડેલા છે તે ઉપરથી એમ જણાય છે કે ત્યાં સાધારણ ધરા અગર મળેલા હરો. પથ્થરને મળવાને માટે લાકડું તેઇએ અને આ પથ્થરે તેમનાં ખારી બારણામાં હશે. દેવળેામાં ખરી રીતે એવું કાંઇ નથી કે જે તેમની મેળે મળી શકે, તેથીજ આ દેવાલયા આગમાંથી બચી ગયાં. તે કે આરાસણ વિષેનીમિ. ભાન્ડારકરની હકીકત ખરી છે તે પણ તે કુંભારીઆ વિષે કાંઇ કારણ આપી શકતા નથી. આ વિષય ઘણાજ ઝીણા છે અને તેના વિષે ખાસ નિર્ણય ઉપર આવતા પહેલાં તેની ઘણી તપાસ કરવાની જરૂર છે. આ પુરાણું રાહેર ઇ. સ. ૧૬૧૮ પછી નારી પામ્યું હશે એવા તેમના મતને હુ 'મળતા નથી. ઇ. સ. ૧૪૧૫ માં અનુમદશાહ પહેલા સિદ્ધપુરના ફંદ્રમાળ તાડયા ગયા અને નાગેારની સાથે ધર્મ યુદ્ધ ચલાવ્યું અને પછીના વર્ષમાં જેજે દેવાલયેા અને મૂર્તિ તેના રસ્તામાં અવ્યાં તે તેણે ભાંગ્યાં. એ આપણે જાણીએ છીએ. ઈ. સ. ૧૪૩૩ માં સિદ્ધપુરની આજી ખાન્નુનાં ગામે તથા શહેરા ઉજજડ ક્યાં અને જયારે જયારે તેની નજરમાં આવતાં ત્યારે ત્યારે તે દેવાલયાને તેાડી નાંખતા. કુતબુદ્દીને કુંભલમેરને ઘેરે ઘાલ્યા અને તેની આજુ બાજુના પ્રદેશ ઉજજડ કર્યો. વળી, ઇ. સ. ૧૫૨૧ માં મુઝફરશાહ ખીજ એ ડુંગરપુર તથા વાંસવાડાનાં ગામે ઉજજડ કયાં અને ખાળી મુકયાં. પણ અ‚ બધી વિગતે વિષે ચર્ચા ચલાવતાં ઘણા વખત લાંગરો અને તેથી તે કામ આ પ્રેગ્નેસ રીપેાર્ટમાં બનવું અશકય છે. H. C
..