________________
પ્રાચીનજીતલ ખસ ગ્રહ
( ૧૮૩)
બે આરાસણ
૧૪૫૮ સુધીમાં થયે અને આ લેખની મિતિ ઇ. સ. ૧૬૧૮ ની એટલે ૐ કુંભા પછી બરાબર ૧૫૦ વર્ષીની છે તેથી એમ તેા નક્કી થઈ શકે છે કે ભારીઓને ગમે તે અથ થતા હાય પણ તેનુ નામ રાણા કુંભાના નાપ ઉપરથી પડેલુ નથી જ અને તેથી જુના શહેરને વિનાશ ઇ. સ. ૧૬૧૮ પછી થએલા હાવા જોઇએ.
આ જુના શહેરનું નામ આરાસુર હશે એમ લાગે છે અને હાલ અબાજી તે નામથી એાળખાય છે. આરાસુર એ આરાસપુરને અપભ્રંશ હરશે. આરાસપુર એજ આરાસણપુર; આ ટેકરીએ પણ આરાસુરના નામથી ઓળખાય છે. અને કદાચ આરાસુર ( આરાસપુર) નગરી તરફ આવેલી હાવાને લીધે તેમનું એવુ' નામ પડયુ હશે. ફેસ ઇ. સ. ૧૨૦૦ ની મિતિ વાળા એક પાળીઆલેખ વિષે કહે છે જેમાં પરમાર રાજા ધારાવષે આરાસણાપુરમાં એક કુવા ખાદાવ્યા વિષે ઉલ્લેખ છે. આ ઉપરથી એમ જણાય છે કે તેરમી સદીના આર ંભમાં ચદ્રાવતીના પરમારાના તાબામાં આરાસણાપુર હતું. આ લેખ વિષે મેં ઘણી શોધ કરી પણ તે મળી આવ્યા નહિં. તે। પણ ઇ. સ. ૧૨૭૪ ની મિતિવાળા એક બીજો પાળીઆ-લેખ મળી આવ્યા છે. જેમાં મહિપાલ નામે કાઈક આરાસણના રાજા હતા એમ કહેલું છે. કુંભારીઆના લેખેામાં બીજાં કાઇ રાજાના નામે આપ્યા નથી, પણ ઉપર કહ્યા પ્રમાણે ઈ. સ. ૧૬૧૮ સુધી કદાચ આ નગરની જાહેાજલાલી રહી હશે.
"".
આ વખત પછી તેનેા નાશ થયેા હશે. મારા મત પ્રમાણે આ 'છ દેવાલયા સિવાય આખું નગર બળી ગયું .હશે કારણ ત્યાં બળેલા પથ્થરા દેખ્યામાં આવે છે. દુશ્મન રાજાએએ ગામા બાળી મૂક્યાની હકીકત ઘણે ઠેકાણે જોવામાં આવે છે અને અહિં પણ તે પ્રમાણે થયું હાય. ઉપરાકત દંત કથા પ્રમાણે તે એમ છે કે અંબા માતાએ વિમળશાહની કૃતધતાથી ગુસ્સે થઇને પાંચ દેવળેા સિવાય વિમળશાહનાં બંધાવેલાં ૩૬૦ દેવાલયેા બાળી મૂકયાં. આ ઉપરથી પણ આ નગરને બાળી મૂકવામાં આવ્યું હતું. એ મતને પુષ્ટિ મળે છે. એમ પણ બની શકે કે મુસલમાને એ આ કુંભારીઆનાં ખીજા દેવાલયાના નાશ કર્યાં હોય. તથા જ્યાં જ્યાં મુસલમાનેએ આવી રીતે નાશ કર્યાં છે.ત્યાં ત્યાં આવી અનેક દંતકથાઓને ઉદ્ભવ થયા છે. આ વિષય ઉપર મેં ઘણી બારીક તપાસ કરી પણ ત્યાં મને કાઇએ એમ ન કહ્યુ કે આ મુસલ