________________
ઉપરના લેખા. ન. ૨૦૬ ] (૧૮૨)
અંલાકન;
*
r
C
કિલ્લા, જેના પથ્થરા હાલ અળેલા છે, તે દૃષ્ટિગોચર થાય છે. પણ જાણવા જેવુ એ છે કે આ કિલ્લાથી ઘેાડા છુટ છે. એક પણ મળેલા પથ્થર જેવામાં આવતા નથી. જે અેસના ધારવા પ્રમાણે હેય તે એમ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે આ કિલ્લાની બહાર કેમ બળેલા પથ્થરે નહિ હોય ? ખરી રીતે, સૂક્ષ્મ દ્રષ્ટિએ જોતાં એમ માલુમ પડે છે કે આ જૈન દેવાલયેાની આસપાસની સ જમીન તથા ૐ ભારીઆ અને અંબાજી વચ્ચેની લગભગ એક મેલની જમીન કૃત્રિમ છે, તથા તેના ઉપર જુના તથા મે!ટા પથ્થર અનેÉટાના કટકા પડેલા છે. અંબાજી અગર કુંભારીઆ—ગમે ત્યાં આ ઈંટા જોવામાં આવે છે અને બળેલા પથ્થરે દેખાય છે. આ ઉપરથી એમ અનુમાન જાય છે કે, પહેલાં અમાથી કુંભારી સુધીનું એક શહેર વસેલુ હશે. અને તેથીજ આ શહે રનાં ખંડેરેથી દૂર આવી પ્રંટે તથા અળેલા પથ્થરે જોવામાં આવતા નથી. હવે એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે. આ જુના શહેરનું નામ શું હશે ? જૈન દે વાલયેાના લેખામાં તેનુ નામ ‘ આરાસણ ’ અગર આરાસનાકર ' આપેલું. છે. બાલુદૃષ્ટિથી જ માત્ર એમ સ્પષ્ટ છે કે આરાસન' એ શબ્દ આરાસ જે તે ગુજરાતીમાં પથ્થર ’ કહે છે, તે હરશે. જે આરાસુર પહાડામાં અંબાજી તથા કુ ભારી ગુપ્ત થયાં છે તે પથ્થરને પહાડ છે તેથી આ રાહેર આરાસન કહેવાતુ, એમાં કાંઈ શંક નથી. કારણ કે તેની આજુબાજુએ પથ્થરીઆ પહા હતા અગર તેનાં સત્ર ધરા પથ્થરનાં બનાવેલાં હતાં જેથી બીજા શહેરથી તેનું વ્યકિતત્વ ભિન્ન હતું. ખીજું નામ · આરાસનાકર ' જેને અ પથ્થરની ખાણ થાય છે તે ઉપરથી પણ એજ નિ ય આવી શકે. ખરી રીતે એમ છે કે પહેલાં જે ઇમારતા હતી તથા હાલ જે ઇમારત છે તે પથ્થરની છે, વળી સ્વાભાવેક રીતે એમ પણ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે આ જુના શહેરનું નામ આરાસંણુ ભુલાઈ જવાયું હશે અને તેને બદલે કુભારીઆ મુકયું હરો. આના જવાબમાં ફ્ાબ સ કહે છે કે ચિાડના રાણા કુંભાએ આ બંધાવ્યું માટે તેને ભારી કહે છે. પણ આ માની શકાય નહીં; કુંભારીનાં પુરાણાં મકાન ઉપરથી એમ વ્યક્ત થાય છે કે આ શહેર રાણા કુંભાની પહેલાં ઘણાં વર્ષે તું જીતુ છે. એમ પણ કારણ આપી શકાય કે આ પુરાણું શહેર વિમલશાહ અને રાણા કુંભાના વખતની વચ્ચે નારા થયુ હરો અને તેને કુંભાએ પુનરૂદ્ધાર કર્યાં હરો: આ સંબંબ પણ સબળ નથી, કારણ કે મહાવીરના દેવાલયમાંની દેવકુલિકાની બેઠક ઉપર કૈાતરેલાં લેખમાં ઇ.સ. ૧૬૬૮ ની મિતિ છે અને તેમાં આરાસન શહેર વિષે ઉલ્લેખ છે. રાણા કુંભા ઈ. સ. ૧૯૩૮ થી
'
.
*
.
.
.