________________
પ્રાચીનજૈનલેખસ’ગ્રહ
( ૧૭૭ )
[ આરાસણ
૦૦૦૦૦
આપેલી છે, પણ જે બેઠક ઉપર તે પ્રતિમા બેસાડેલી છે તે બેઠક જુની છે અને તેના ઉપરના લેખમાં ઇ. સ. ૧૦૬૧ ની મિતિ આપેલી છે.
“ ડામી અગર પશ્ચિમ બાજુએ એ જુના સ્તંભેાની સાથે બે નવા સ્થા છે જે ઉપરના ભાંગેલા ચારસાના આધાર રૂપ છે. દક્ષિણ ખુણાની પૂર્વ બાજુમાં આવેલી ત્રીજી તથા ચેાથી દેવકુલિકાની ખારસાખા ખીજી દેવકુલિકાઓ કરતાં વધારે કાતરેલી છે. ત્રીજી દેવકુલિકાની આંગળ, ઉપરના ચારસાની નીચેની માનુને અડકનારી એક કમાનના આધાર રૂપ હ્તા ઉપર એ બાજુએ · કીચક ' બ્રેકેટ્સ જોવામાં આવે છે. આ મામત' જાણવા જેવી છે, કારણ કે ખીજે કાઈ ઠેકાણે અંગ્રભાગમાં અગર દેવકુલિકામાં આ પ્રમાણે નથી. ” F
*
’
આ દેવાલયમાં મૂલનાયક તરીકે જે મહાવીર દેવની મૂર્તિ પ્રતિષ્ઠિત છે તેની પલાંઠી ઉપર ન. ૨૩ ને લેખ કાતરેલા છે. મિતિ ૧૬૭પ ના માઘ શુક્ર ૪ શનિવાર. એકેશ વંશના અને વૃદ્ધશાખાના સા. નાનિ નામના શ્રાવકે, આરાસણ નગરમાં શ્રી મહાવીરનુ મિ’બ કરાવ્યુ' જેની પ્રતિષ્ઠા વિજ્યદેવસૂરિએ કરી છે. આટલી હકીકત છે. ૨૯૪ ના લેખ પણ એજ સ્થળે-મૂતિની બેઠક નીચે કતરેલાં છે. લેખ ખડિત છે. ફક્ત~~સ ૧૧૧૮ ના ફાલ્ગુણ શુકલ ૯ સોમવારના દિવસે આરાસણ નામના સ્થાનમાં તીર્થપતિની પ્રતિમાં કરાવી; આટલી હકીકત વિદ્યમાન છે. અરાસણના લેખામાં આ સૌથી જુના લેખ છે. આ લેખથી જણાય છે કે નેમિનાથ ચૈત્યની માફક આ ચૈત્યની મૂલપ્રતિમા પણ ખડિત કે નષ્ટ થઈ ગઈ હશે તેથી તેના સ્થળે આ વિદ્યમાન પ્રતિમા વિરાજિત કરવામાં આવી હેાય તેમ જણાય છે. પાર્શ્વનાથ મદિર. ( ૨૯૫ ૩૦૧ )
૨૫થી ૩૦૧ નખર સુધીના લેખા પાર્શ્વનાથના મ`દિરમાં આવે. લા છે. જેમાંના પહેલા લેખ મૂલનાયક ઉપર કાતરેલા છે. મિતિ ઉ
હું આર્કિઓલાજીકલ, પ્રાગ્રેસ રીપોર્ટ સન ૧૯૦૫-૦૬.
૩