________________
vvvvvvvvvvvv
તીર્થના લેખે. ન. ૨૯૨ ] ( ૧છંદ)
. • • અવંકન, ~~~~~~~~~~~~~~
( ર૯ર) આ લેખ પણ એજ દેવકુલિકામાં કેતરે છે. સં. ૧૩૩૭ ચેષ્ટ સુદિ ૧૪ શુક્રવાર. ખાંખણ નામના શ્રાવકે પિતાના શ્રેય માટે શાંતિનાથ પ્રતિમા કરાવી. તેની પ્રતિષ્ઠા પણ વર્તમાનસૂરિએ કરી છે. તેઓ બ્રહદુગચ્છીય શ્રીચકેશ્વરસૂરિના શિષ્ય સંતતિમાં થએલા સેમપ્રભસૂરિ
ના શિષ્ય હતા. | મહાવીર તીર્થકરનું મંદિર
' “ નેમિનાથના દેવાલયથી પૂર્વમાં મહાવીરનું દેવાલય છે. બહારની બે સીડીઓથી એક આચ્છાદિત દરવાજામાં અવાય છે જે હાલમાં બનાવેલ છે. અંદર, તેની બંને બાજુએ ત્રણ મોટા ગેખલા છે, પણ અગ્ર ભાગમાં તે દેવ કુલિકાઓ છે.
રંગમંડપના વચલા ભાગમાં ઉચે કતરેલે એક ઘુમ્મટ છે જે ભાંગે છે તથા રંગેલ તેમજ ધૂળેલ છે. આ ઘુમ્મટને આધાર અષ્ટકેણુકૃતિમાં આવેલા આઠ સ્તર ઉપર છે જેમાંના બે દેવકુલિકાની પરસોલના છે અને તે આબુના વિમલસાહના દેવલયના સ્તર જેવા છે. બાકીના સાદા છે. પહેલાં આ સ્તની દરેક જેને મકરન મેંઢાથી નિકળેલા તેરણાથી શણગારવામાં આવી હતી પણ હાલ એક સિવાય બધાં તેરસે જતાં રહ્યાં છે. રંગમંડપના બીજા ભાગની છતના જુદા જુદા વિભાગ પાડ્યા છે જેના ઉપર આબુના વિમલસાહના દેહરામાં છે તેમ જૈનચરિત્રોનાં જુદાં જુદાં દક્ષે કાઢવામાં આવ્યાં છે.
“ દેવ કુલિકાની ભીતે હાલમાં બંધાવેલી છે, પણ શિખર જુના પત્થરના કટકાનું બનેલું છે. ગઢમંડપ જુનો છે અને તેને પહેલાં, બે બાજુએ બારણાં તથા દાદરે હતા. હાલમાં તે બારણા પૂરી નાંખેલાં છે અને તેમને ઠેકાણે માત્ર બે જાળી રાખેલાં છે જેથી અંદર અજવાળું આવી શકે છે. ગૂઢમંડપની બારશાખમાં ઘણું જ કેતરકામ છે પણ દેવકુલિકાઓની બારશાખને નથી. અંદર મહાવીરદેવની એક ભવ્ય મૂર્તિ છે જેના ઉપરના લેખમાં ઈ. સ. ૧૬૧૮ ની મિતિ