________________
'
પ્રાચીનજૈનલેખસ ગ્રહ
-AAAAAA
( ૧૭૫ )
hh
?
***
[ આરાસણ
AAAAA
( ૨૮૯)
આ લેખ એક પાર્શ્વનાથની પ્રતિમા ઉપર કેાતરેલા છે. સ. ૧૨૦૬ ના જ્યેષ્ઠ સુદિ ૯ મગળવારના દિવસે છે. સર્જિંગના પુત્ર ઉદ્ધા નામના પરમ શ્રાવકે પેાતાની સ્ત્રીસલક્ષણના શ્રેય માટે, પોતાના ભાઈ, ભાણેજ અને બહેન આદિક પરિવાર સહિત, શ્રીપાર્શ્વનાથનુ ખિમ કરાવ્યુ. જેની પ્રતિષ્ઠા શ્રીઅજિતદેવસૂરિના શિષ્ય શ્રી વિજયસિહસ્રરિએ કરી.
આ અજિતદેવસૂરિ તે સુપ્રસિદ્ધ આચાર્ય શ્રીમુનિચંદ્રસૂરિના શિષ્ય અને પ્રવરવાદી શ્રીદેવસૂરિના ગુરૂભ્રાતા હતા. મુનિસુન્દરસૂરિની સુર્યાવજ્રમાં લખ્યા પ્રમાણે તે શ્રમણ ભગવાન શ્રીમહાવીર દેવની ૪૨ મી પાટે થએલા છે. ૪૩ મી પાટે વિજયસિ‘હરિ થયા જેમણે આ લેખાક્ત પ્રતિમાની પ્રતિષ્ઠા કરી છે. સિંદૂરધ્વન, મારવાજ્બતિનોધ ઘુમતિનાથ પરિત્ર આદિ અનેક ગ્રંથેના કર્તા અને ‘ શતાથી 'ની બુદ્ધિપ્રભાવ જણાવનારી પદવીના ધારક સેામપ્રભાચાય આજ વિજયસિ' સૂરિના પટ્ટધર હતા. વિશેષ માટે જુએ ઉક્ત ઝુર્વાવસ્રી વચ ૭૨-૭૭ તથા નૈનહિતી પત્રમાં ( ભાગ ૧૨ અંક ૯-૧૦, તથા ભાગ ૧૩ અંક ૩-૪; ) સામપ્રભાચાય અને સૂકિતમુકતાવલી વિષયે પ્રકટ થએલા મ્હારા એ લેખા.
:
"
( ૨૯૦ )
આ લેખ સમૃધી હકીકત ઉપર ૨૭૯ નંબરના લેખાવલેાકનમાં આવી ગઇ છે.
( ૨૯૧ )
આજ મ'દિરની એક દેવકુલિકા ઉપર આ લેખ કતરેલા છે. સ. ૧૩૩૫ ના માઘ સુદિ ૧૩. ચદ્રાવતી નિવાસી સાંગા નામના શ્રાવકે પેાતાના કલ્યાણ માટે શાંતિનાથ મિખ કરાવ્યું જેની પ્રતિષ્ઠા દ્ધ માનસૂરિએ કરી છે.
* આ ગ્રંથ, ગાયકવાડસ ઓરીએન્ટલ સીરીઝ'માં મ્હારા તથી સંશાષિત થઈ મુદ્રિત થાય છે. એમાં હેમચંદ્રાચાયે` કુમારપાલ રાજાને જૈન ધર્મ સબંધી કરેલા ોધનું વણ્ ન છે.