________________
પ્રાચીનજૈનલેખસ`ગ્રહ.
| આરાસણું
આ લેખામાં જણાવેલા પરમાન દસૂરિ અને નીચેના લેખમાં જણાવેલા પરમાનદસૂરિ અને જુદા છે. આ પરમાનન્દસૂરિ બ્રહદ્દગચ્છીય છે અને નીચેવાલા ચંદ્રગચ્છીય છે. આ સૂરની શુરૂ પરપરા આ પ્રમાણે છેઃ
શ્યા છે.
*
( ૧૭૩ )
જિનભસૂરિ રત્નપ્રભસૂરિ
હરિભદ્રસૂરિ. પરમાનંદસૂરિ
(૨૮૦ )
આ નખર વાળા લેખ, એજ મદિરના એક સ્તંભ ઉપર કાત
સ. ૧૩૧૦ ના વર્ષે વૈશાખ વદ ૫. ગુરૂવાર પ્રાગ્ધાટ જ્ઞાતિના છે. વીલ્હેણુ અને માતા રૂાપણીના શ્રેયાર્થે તેમના પુત્ર આસપાલ, સીધપાલ અને પદ્મસીંહે પોતાના વિલવાનુસાર આરાસણ નગરમાં શ્રીનેમિનાથ ચૈત્યના મ`ડપમાં, ચદ્રગચ્છના આચાર્ય શ્રી પરમાનંદસૂરિના શિષ્ય શ્રી રત્નપ્રભસૂરિના સદુપદેશથી એક સ્તભ કરાવ્યા.
દાક્ષિણ્યચિન્હ નામના આચાર્યની ( શક સંવત્ ૭૦૦ માં) રચેલી વયમર્જા નામની પ્રાકૃત કથાના સસ્કૃતમાં સંક્ષેપ કરનાર આજ રત્નપ્રભસૂરિ છે એમ તે ગ્રંથના દરેક પ્રસ્તાવને અતે 4 ચાचार्य श्रीपरमानन्दसूरि शिष्य श्रीरत्नप्रभसूरिविरचिते कुवलयमाला कथा संक्षेपे" આવી રીતે કરેલા ઉલ્લેખથી નિશ્ચિત રૂપે જાય છે.
( ૨૮૧ ) આ લેખ એક ભીંત ઉપર કાતરેલા છે.
સવત્ ૧૩૪૪ ના આષાઢ શુદ્રી પૂર્ણિમાના દિવસે. શ્રી નેમિનાથ દેવના ચૈત્યમાં ત્રણ કલ્યાણુક ( દીક્ષા, કેવલ અને મેક્ષ ? ) દિવસે