________________
પ્રાચીનજેનલેખસ’ગ્રહ,
( ૧૭૧ )
[ આરાસણ
4
આ લેખમાં જણાવેલા માડને ફૅાસે કુમારપાલ ચાલુકયના મત્રી. ખાહુડ માન્યા છે. પરં'તુ તે પ્રકટ ભૂલ છે. મત્રી ખાડ તા ( ઉદયનના પુત્ર) જાતિએ શ્રીમાલી હતા અને આ બાહુડ તા જાતિએ પ્રાગ્લાટ ( પારવાડ) છે. તેથી આ બન્ને માહડા જુદા જુદા છે. સમય અને લગભગ એક જ હેાવાથી આ ભ્રમ થયા હોય તેમ જણાય છે. આગળના નં. ૨૯૦ વાળા લેખ પણ આ લેખ સાથે મળતા છે. એ લેખ મૂલનાયકની ડાખી બાજુએ આવેલી ભમતીમાંની વાસુપૂજ્ય દેવકુલિકામાં પ્રતિમાના પદ્માસન ઉપર કોતરેલે છે. પ્રસ્તુત લેખમાં જણાવેલી–સંવત્ ૧૩૩૮ માં મનાવેલી વાસુપૂજ્ય દેવકુલિકા તે આજ છે.
લેખાક્ત હકીકત સ્પષ્ટજ છે. આ બન્ને લેખામાં આવેલાં મનુધ્યેાનાં નામેાના પરસ્પર સબધ આ પ્રમાણે છેઃ—
* પાસીના ગામ, મહીકાંઠામાં આવેલા ઇડર રાજ્યમાં આવેલું છે. ત્યાં હાલમાં એક જૈન મંદિર છે. એ સ્થલ તી' જેવું વધારે. મદિરા હાવાં જોઇએ એમ જણાય છે.
ગણાય છે. પૂર્વે ત્યાં
•