________________
તીર્થના લેખો. નં. ર૭૮–૯]
? ૧૭૦).
અવલોકન
નાથની પ્રતિષ્ઠા કરી હતી. (તથા આરસ જ નેમિનાથરિ કૃત) એથી જણાય છે કે પ્રથમ આ મંદિરમાં ઉકત આચાર્યની પ્રતિષ્ઠિત કરેલી પ્રતિમા વિરાજિત હશે પરંતુ પાછળથી કેઈ કારણથી તે ખંડિત કે નષ્ટ થઈ જવાના લીધે તેના સ્થળે, વેહરા રાજપાલે આ નવી પ્રતિમા બનાવી વિજયદેવસૂરિના હાથે પ્રતિષ્ઠિત કરી છે, એમ જણાય છે. * * * * * (ર૭૮)
* એજ મંદિરમાં ઉપર્યુકત પ્રતિમાની દક્ષિણ બાજુએ આદિનાથ તીર્થંકરની પ્રતિમા સ્થાપિત છે તેની પલાંઠી નીચે આ નં. ૨૭૮ ને લેખ કરે છે. લેખની સાલ અને પ્રતિષ્ઠાતા આચાર્યનું નામ ઉપરના લેખ પ્રમાણે જ છે. પ્રતિમા કરાવનાર શ્રીમાલજ્ઞાતીના વઢશાખાવાળા સા. રંગા (સ્ત્રી કલારી) સુત લહુઆસુત પનીઆ સુત સમર સુત હીરજી છે.
* (ર૭) આ લેખ મૂલ મંદિરની ડાબી બાજુએ આવેલી ભમતીમાંની છેલ્લી દેવકુલિકાની ભીંત ઉપર કેતલે છે. હકીકત આ પ્રમાણે છે –
પ્રાગ્વાટ વંશના છે. બાહડયે શ્રીજિનભદ્રસૂરિના સદુપદેશથી પાદપરા (ઘણું કરીને વડોદરાની પાસે આવેલું હાલનું પાદર”) નામના ગામમાં ઉદેવસહિકા નામે એક મહાવીર સ્વામિનું મટિર બનાવ્યું હતું. તેના બે પુત્ર થયા બ્રહ્મદેવ અને શરણદેવ. બ્રહ્યદેવે સં. ૧૨૭૫ માં અહિંનાજ (આરાસણમાં) શ્રીનેમિનાથ મંદિરના રંગમડપમાં “દાઢા ધર” કરાવ્યું. તેના ન્હાના ભાઈ છે. શરણદેવ ( સ્ત્રી સહદેવી) ના વીરચંદ્ર, પાસડ, આંબડ અને રાવણ નામના પુત્રોએ પરમાનંદસૂરિના સદુપદેશથી સંવત્ ૧૩૧૦ માં સપ્તતિશતતીર્થ (એકસો સિત્તેર જિન શિલાપટ્ટ) કરાવ્યું. વળી સં. ૧૩૩૮ માં એજ આચાર્યના ઉપદેશથી પિતાના સમસ્ત પરિવાર સહિત એ ભાઈઓએ વાસપત્ય તીર્થંકરની દેવકુલિકા કરાવી. સં. ૧૩૪૫ માં સમેતશિખ૨ નામનું. તીર્થ કરાવ્યું તથા મોટી યાત્રા સાથે તેની પ્રતિષ્ઠા કરી જે અદ્યાપિ પસીના નામના ગામમાં શ્રીસંઘવડે પૂજાય છે.
૧૨૫ માં રસ થયા બાવીર સ્વામી ના
૧
.
.