________________
ઉપરના લેખે. નં. ૨૬૩-૭૦ ] ( ૧૬ )
.
અવલોકન,
મુખ્ય કરીને આ લેખે ઓશવાલા જ્ઞાતિના દરડગોત્રવાળા કઈ મંડલિક નામના શ્રાવકનાં છે. પ્રતિષ્ઠા કરનાર ખરતરગચ્છના આચાર્ય જિનચંદ્રસૂરિ છે.
• ક્ષમા કલ્યાણક ગણિની પટ્ટાવલી પ્રમાણે આ આચાર્ય સં. ૧૫૧૪ માં આચાર્ય પદ પામ્યા હતા અને સં. ૧૫૩૦ માં જેસલમેરમાં સ્વર્ગસ્થ થયા હતા. એ પટ્ટાવલિમાં આબુ ઉપર કરેલી એમની એ પ્રતિષ્ઠાને પણ સર્વોપરિ નવઘાર્થનાગતિવિધાય” આવી રીતે ઉલ્લેખ કરેલો છે...
' .. (ર૬-ર૭૦). - આ નંબરે નીચે આપેલા લેખે અચલગઢ ઉપર આવેલા મુખ " જીના મંદિરમાંની પ્રતિમાઓ ઉપર કતરેલા છે. આ પ્રતિમાઓ વિશાલ કાય અને પિત્તલમય બનેલી છે.
નં. ૨૬૩ અને ૨૬૮ વાળા લેખોની મિતિ સં. ૧૫૬૬ ના ગુમ -સુદી ૧૦ની છે. .. .. . પ્રાાટ જ્ઞાતિના સં. સહસાએ અચલગઢ ઉપર, મહારાજાધિરાજ
જગમાલજીના રાજ્યમાં, આ “ચતુર્મુખ વિહાર બનાવ્યું જેની પ્રતિષ્ઠા તપાગચ્છના શ્રીસુમતિસૂરિના શિષ્ય કમલકલશસૂરિના શિષ્ય જ્યકલ્યાણસૂરિએ કરી. તે વખતે તેમની સાથે ચરણસુંદરસૂરિ આદી બીજે પણ
કેટલેક શિષ્ય પરિવાર હતે. * આ લેખમાં જણાવેલા કમલhશરિથી કમલકલશા નામની , તપાગચ્છની એક શાખા જુદી પ્રચલિત થઈ હતી. આ વિષયમાં
પોશાસ્ટિટ્ટ માં જણાવ્યું છે કે –સુમતિસાધુસૂરિએ પ્રથમ - : : : જગમાલ' સીરાદિનો રાજા હતા. તે મહારાવ લાખાને પુત્ર હતો. સંવત ૧૫૪૦ માં તે પોતાના પિતાની ગાદીએ બેઠા હતા. તેણે ૪૦ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. અને સંવત ૧૫૮૦ માં મરણ પામ્યો હતો, તેની વિશેષ હકીકત જુઓ વીરોર્ - કૃતિ ' માં પૃષ્ઠ ૨૦૧ થી ૨: