________________
+++vvvvvvvvvv
M
)
પ્રાચીન જેનલેખસંગ્રહ, (૧૫૯) . [આબુ પર્વત
...wow e . Uwemowowwwww આગેવાન અને સુલતાનને મંત્રી હતા. જૈનધર્મને એ પ્રભાવક શ્રાવક હતે. ઘણા વર્ષો સુધી એણે સલભાવે પ્રત્યેક પાક્ષિક (ચતુર્દશી) દિવસે ઉપવાસ કર્યા હતા અને તેમના દરેક પારણે બસો ત્રણસો શ્રાવકેનું વાત્સલ્ય કરતો. એણે ૧૨૦ મણની પિત્તલની પ્રતિમા કરાવી આ પાબુ ઉપરના ભીમસાહના મદિરમાં ઘણા આડબરની સાથે પ્રતિષિત કરી. એ પ્રતિષ્ઠા કરવા માટે એણે અમદાવાદથી મેટ સંઘ કાઢયે હતો જેમાં હજારે માણસે અને સેંકડો ઘડાઓ અને ૭૦૦ ગાડાઓ હતા. જ્યારે તે આબુ ઉપર આવે ત્યારે “ ભાનુ ” અને “ લક્ષ આદિ રાજાએ તેને સત્કાર કર્યો હતે. આબુ ઉપર એણે એક લાખ સેના મહારે ખચી સાંધર્મી વાત્સલ્ય, સંઘભક્તિ અને પ્રતિ ઠાદિ મહત્કાર્યો કર્યાં હતાં. તથા એની પહેલાં એણે સેઝત્રિકા (હાલનું સોજીત્રા જે ચડેતરમાં પ્રસિદ્ધ કસબ છે) નામના ગામમાં ૩૦૦૦૦ ક્રમ ટક (તે વખતે ચાલતા સિકકાઓ ) ખચી નવીન જૈન મંદિર } બનાવ્યું હતું. ૪.
( ર૫૭–૨૨) આ નંબરે વાળા લેખે “ખરતરવસતિ” નામના ચતુર્મુખ પ્રાસદમાં આવેલા છે જેને હાલમાં કેટલાક લેકે “સલાટનું મંદિર કહે છે. ' ' .
+ આ સુલતાન કયો હતો તેનું નામ આપ્યું નથી. પરંતુ અનુમાનથી જણાય છે કે તે મહમૂદ બેગડ હશે. કારણ કે એ સમયમાં એજ ગુજરા-, તન સુલતાન હતે.
* એક “ ભાનુ ” રાજા તે ઈડરનો રાવ ભાણજી છે જેની હકીકત ફાર્બસ સાહેબની “રાસમાલા ' ભાગ ૧, ના પત્ર ૬૨ ઉપર આપેલી છે. અને “ લક્ષમાં રાજા તે સીરોહીન મહારાવ લાખા છે જે સં. ૧૫૦૮ માં રાજ્ય- . ગાદીએ આવ્યું હતું અને સં. ૧૫૪૦ માં મરણ પામ્યા હતા. . ... '
: : ૪ આ વૃત્તાન્ત માટે જુઓ “ગુરુગુણરત્નરાગ્ય ( કાશીની જૈનયશોવિજય ગ્રન્થમાલામાં પ્રકાશિત ) પૃ. ૩૪ અને ૩,