________________
ઉપરના લેખા. ન. ૨૪૯ થી ૨૫૬] ( ૧૫૮ )
અવલાકન
પરિકરની જે મૂર્તિઓ છે તેમની નીચે ૨૫૧ અને પર ના લેખ કાતરેલા છે. લેખનેા ભાવાર્થ આ પ્રમાણે છેઃ—
સવત્ ૧પ૨૫ ફાલ્ગુણુ સુદ્રી છ, શનિવાર, રેાહિણી નક્ષત્રના દિવસે આબુ પર્વત ઉપર દેવડા શ્રીરાધર સાગર ડુંગરસીના રાજ્યમાં સાં॰ ભીમના મ`દિરમાં, ગુજરાત નિવાસી, શ્રીમાલજ્ઞાતિના અને રાજમાન્ય મ, મડનની ભાર્યાં મેાલીના પુત્ર મહં॰ સુદર અને તેના પુત્ર મ. ગઢાએ પોતાના કુટુબ સમેત ૧૦૮ મણુ પ્રમાણવાળા પરિકર સંહિત આ પ્રથમજિનનુ* ભિખ કરાવ્યું છે અને તપાગચ્છનાયક શ્રીસેામસુન્દરસૂરિના પટ્ટધર આચાયૅ શ્રીલક્ષ્મીસાગરસૂરિએ, સુધાનંદનસૂરિ સામજયસૂરિ, મહેાપાધ્યાય જિનસામગણિ આદિ શિષ્ય પરિવાર સાહિત તેની પ્રતિષ્ઠા કરી છે.
૨૫૦ ન’બરવાળા લેખ, એજ મૂર્તિની નીચે જે દેવીની મૂર્તિ છે તેના ઉપર કોતરેલા છે. એ લેખમાં, એ મૂર્તિએ કરનારા કરીગરોનાં નામે કાતરેલા છે. મુખ્ય કારીગર દેવા નામે હતા જે મહિસાણા ( હાલનું મહેસાણા ) ના રહેવાશી હતા.
ન. ૨૫૩-૫૪ અને ૫૫ નીચે આપેલા લેખે પણ એજ મદ્ધિરના ર'ગમ'ડપમાં જુદે જુદે ઠેકાણે બેસાડેલી મૂર્તિ ઉપર કાતરેલા છે.
૨૫૬ નંબર વાળા લેખ ખુદ મૂલનાયકની પ્રતિમાના પદ્માસનવાળા ભાગની ડાબી અને જમણી બાજુએ તથા પાછળના ભાગમાં કાતરેલા છે. પાછળના ભાગના લેખપાઠ વાંચી શકાતા નથી કારણ હું તે ભીંતને અડેલા છે. તેથી એ લેખ ખડિત જ આપેલા છે. એમાં પણ ઉપર પ્રમાણે જ હકીકત લખેલી છે.
આ લેખામાં જણાવેલા લક્ષીસાગરસૂરિ તથા તેમના સહુચરનુ વિસ્તૃત વર્ણન ગુરુમુળનાર નામના કાવ્યમાં આપેલુ છે. મત્રી ગદાનું વર્ણન પણ થાડુંક એજ ગ્રંથમાં, તૃતીયસમાં એ ઠેકાણે આપેલ છે. એ અમદાવાદના રહેવાસી હતા. ગુર્જર જ્ઞાતિના મહાજનેાના