________________
પ્રાચીન જેનલેખસંગ્રહ (૧૫૭)
આબુપર્વત -~-~ ~-~~~~
"•••••••••••• જુના લેખમાં બીજો નંબર ૧૮૪ નબરવાળા લેખને છે. કારણ કે તે સં. ૧૧૮૭ ની સાલન છે. ભદ્રસિંક નામના ગામ નિવાસી પ્રાગ્વાટ જ્ઞાતિના કેટલાક શ્રાવકે એ (નામે આપ્યાં છે) મળીને આબુ તીર્થ ઉપર.આદિનાથની પ્રતિમા બનાવી જેની પ્રતિષ્ઠા બૃહદુગચ્છના સિવિવિહારી આચાર્ય વર્ધમાનસૂરિના પટ્ટધર પદ્યસૂરિના શિષ્ય ભદ્રેશ્વરસૂરિએ. કરી, એટલે ઉલ્લેખ કરેલ છે. . . . - ર૩૫ ના નબર નીચે આપેલા નામે વિગેરે, જુદી જુદી સ્ત્રીપુર
ની મૂતિ ઉપર કતરેલા છે જે મૂલમંદિરના રંગમંડપમાં બેસાડેલી છે. - નબર ર૩૯ અને ૪૦ વાળા લેખે, એજ રંગમંડપમાં ગભારાના દરવાજાની બંને બાજુએ બે કાર્યોત્સર્ગસ્થ પ્રતિમાઓ વિરાજિત છે તેમના ઉપર કતરેલા છે. સં. ૧૪૦૮ છે. કરંટગચ્છના મહં ધાંધુકે પિતાના કુટુંબના શ્રેયાર્થે, [ આબુ ઉપરના] યુગાદિદેવ (આદિનાથ) ના મંદિરમાં આ “જિનયુગલ” કરાવ્યું છે, અને જેની પ્રતિષ્ઠ કકકસૂરિએ કરી છે, એવું લેખનું તાત્પર્ય છે. . ' . ' '
' મૂળ ગભારામાંથી બહાર નિકળતાં ડાવી બાજુએ જે ગોખલે છે. તેમાં રહેલી પ્રતિમાના પદ્માસનની નીચે પત્થર ઉપર ૨૪ર નંબરને લેખ કોતરેલે છે. આ લેખ વસ્તુપાલન છે. સંવત ૧૨૭૮ ની સાલમાં, મહામાત્ય વસ્તુપાલે પોતાના ભાઈ મલદેવના પુણ્યાર્થે મલ્લિનાથ દેવસહિત ખત્તક (ગોખલે) બનાવ્યું છે. એમ એ લેખમાં ઉલ્લેખ છે.
બાકીના કેટલાક લેખમાં સાધારણ રીતે મૂર્તિ કરાવનારાઓનાં નામે. શિવાય વિશેષ કાંઈ નથી.
. . ( ૨૪૯-૨૫૬ ) : * . . તેજ પાલના મંદિરની પાસે જે ભીમસિંહનું મંદિર કહેવાય છે - તેમાં મૂલનાયક તરીકે પિત્તલમય આદિનાથ તીર્થંકરની પ્રતિમા પ્રતિ
છિત છે તેની નીચે નં. ૨૪૯ ને લેખ, તથા તેની બંને બાજુએ