________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ, . ( 9)
[આરાસણ
આકઆલેંજીકલ સર્વે ઓફ ઈડિઆ, વેસ્ટર્ન સર્કલ, ના સન ૧૯૦૫-૬ ના પ્રેસ રીપોર્ટમાં કુંભારીઆના એ જિન મંદિરે માટે વિસ્તારપૂર્વક લખાણું કરવામાં આવ્યું છે જેમાંથી કેટલોક ભાગ અત્ર આપ ઉપયોગી થઈ પડશે..
કુંભારીઆમાં જેનેનાં સુંદર મંદિર આવેલાં છે જેમની યાત્રા કરવા પ્રતિવર્ષ ઘણુ જેને જાય છે. દંતકથા એવી ચાલે છે કે વિમલસાહે ૩૬૦ જેન મંદિર બંધાવ્યાં હતાં અને તેમાં અંબા. માતાએ ઘણી દેલત આપી હતી. પછી અંબાજીએ તેને પૂછયું કે કેની મદદથી તે આ દેવાલયે બંધાવ્યાં? ત્યારે તેણે કહ્યું કે “મહારા ગુરૂની કૃપાથી માતાજીએ ત્રણવાર તેને આવી રીતે પૂછયું અને એને એજ જવાબ મળે. આવી કૃતન્નતાથી ગુસ્સે થઈને તેમણે તેને કહ્યું કે જે જીવવું હોય તે હાસી જા, તેથી તે એક દેવાલયના ભેચશિમાં પેઠે અને આબુ પર્વત ઉપર નિકળે. ત્યાર બાદ માતાજીએ પાંચ દેવાલ સિવાય સર્વ દેવાલયો બાળી હાંખ્યા અને આ બળેલા પ0 હજુ પણ સર્વત્ર રખડતા જોવામાં આવે છે. ફાર્બસ સાહેબ કહે છે કે આ બનાવ કેઈ જવાળામુખી પર્વત ફાટવાથી બનેલું છે. પણ ગમે તેમ હોય તે પણ ત્યાં એટલા બધા બળેલા પર પડેલા એ છે કે જેથી ત્યાં પાંચ કરતાં વધારે મંદિરે હશે એમ અનુમાન
થઈ શકે. ” ' ' “કુંભારીઆમાં મુખ્ય કરીને ૬ મંદિર છે જેમાંનાં પાંચ જેનોનાં
છે અને એક હિંદુનું છે. જેમાં ચાર મંદિરનો આકાર આબુ ઉપ
ના, તથા નાગડા અગરભદ્રેશ્વરના મંદિર જે છે. તે સર્વના ઉત્તર તરક “અબ છે તથા આગળ પરસાળવાળી દેવકુલિકાઓની હાર તેમની આજીબાજુ આવેલી છે. આ મંદિર વખતે વખત સમરાવવામાં આવ્યાં છે. તેથી કરીને જુનું અને નવું કામ ભેળસેળ થઈ ગયું છે. કેટલાક સ્ત, દ્વારા અને છતમાં કરેલું કેતરકામ ઘણું જ ઉત્તમ છે અને તે આબુનાં દેલવાડાના મંદિરના જેવું છે. મી. કાઉસેન્સના બતાવ્યા પ્રમાણે ત્યાં - ત્યાં જુનું કામ રાખેલું છે તે નવા કામ કરતાં જુદું પડી જાય છે,