________________
પ્રાચીનન્ટેનલે ખસ ગ્રહ
( ૧૩૭ )
[ આમ પર્વત
જિનપ્રભસૂરિ રચિત વિવિધતીર્થ' નામના પુસ્તકમાં, જે વિ. સ. ૧૩૪૯ (ઈ. સ. ૧૨૯૨) ની લગભગ રચાવુ ́ શરૂ થયુ` હેતુ અને સં. ૧૩૮૪ ( ઈ. સ. ૧૩૨૭ ) ની આસપાસ સમાપ્ત થયું હતું તેમાં, જણાવ્યુ છે કે મુસલમાનો એ આ મંદિરને તેડી નાંખ્યુ હતુ. તેના પુનરૂદ્ધાર્ં શક સ. ૧૨૪૩ ( વિ. સ. ૧૯૭૮ ) માં ચ’સિંહના પુત્ર સ’ઘપતિ પીથડે (અથવા પેથ3) કરાબ્યા હતા. આ ખાબતના એક લેખ પણું આ મંદિરમાં રંગમ‘ડપમાં એક સ્ટે‘ભ ઉપર કેાતરેલા છે. લેખ આ પ્રમાણે છે:
URG///
ઓમ્ । आचन्द्रार्क नन्दतादेप संघा
धीशः श्रीमान् पेथडः संघयुक्तः । जीर्णोद्धारं वस्तुपालस्य चैत्ये तेने येनेहादाद्रा स्वसारैः ॥
અર્થાત~~સ ધપતિ પેથા સંધયુકત યાવચ્ચ દિવાકર પર્યંત જીવિત રહે। જેણે પેાતાના દ્રવ્યવડે આષુપર્યંત ઉપરના આ વસ્તુપાલના ચૈત્યના છસંહાર કર્યાં,
આ સઘપતિ પેથડ કયાંના રહેવાસી હતા તે જાણી શકાયુ નથી
કયા મુસલમાન સુલતાને અને કયારે આ મંદિર તેયુ. તે ચાકકસ જણાયું નથી, પરંતુ પ, ગારીશ કરછ એઝાના અનુમાન પ્રમાણે “ અલાઉદ્દીન ખીલજીની ટ્રાજે જાલારના ચાહાન રાજા કાન્હડદેવ ઉપર વિ. સ. ૧૯૬૬ ( J સ, ૧૮૦૯) ની આસપાસ ચઢાઈ કરી ત્યારે આ મ ંદિરને તાડ્યું હોવું
ઇએ.”
सीरोहीका इतिहास, पृ. ७०१
૧૮