________________
ઉપરના લેબનં. ૧૩ર) (૧૪૪) • • અવલેહન
~ ~~ ~~ વિભાગ કરવામાં આવ્યા છે. પ્રથમ વિભાગ (કડી –૧૩) માં અબુંદ પર્વતની * પ્રશસ્તિ” આપેલી છે; અને એ પ્રદેશ તથા અંબિકા અને શ્રીમાતા વિગેરેનાં વખાણ કર્યા પછી દેવાલય વિશેની કેટલીક એતિહાસિક બાબતે તેમાં છે. વળી . તેમાં વિમલના આદિનાથના દેવળના વિક્રમ સંવત ૧૦૮૮માં પાયો નાંખ્યાની વિગત પણ આવે છે. બીજા વિભાગ ( કડી ૧૪–૨૩ ) માં આ મંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યાના વખતે પર્વતના માલીક જે રાજ્ય કર્તા હશે તેઓની રાવલી” આવે છે. અને ત્રીજા વિભાગમાં (કડી ૨૪-૩૮ ) જીર્ણોદ્ધાર કરાવનાર માણસેના વંશનું વર્ણન છે. અંતમાં ( કડી ૩૮–૪૨) ઉદ્ધાર કરેલા દેવાલયની પ્રતિષ્ઠા કરનાર આચાર્યનું નામ તથા તેમનો વંશ અને મિતિ આપેલાં છે. - એતિહાસિક રસ વિનાની બાબતે બાદ કરતાં, પ્રથમ વિભાગમાં અબ્દ ઉપર વસિષે રૂધિના અનલકુંડમાંથી પરમારની ઉત્પત્તિની વિગત આવે છે. તેના વંશમાં કહડદેવું કરીને પ્રતાપી રાજી થયો; તેના વંશમાં ધંધુ (વંધુરાજ) નામને એક રાજા થયો જે ચંદ્રાવતીના અધિપતિ હતા, અને જે ( ચાલુકય ) રાજા ભીમદેવ પહેલાને નટિ નમતાં અને તેના ક્રોધમાંથી બચવા ધારાનાં રાજ ભોજના પક્ષમાં ગયો. ત્યારબાદ એકદમ કતાં આપણને કહે છે કે, વિમલ નામનો એક પ્રખ્યાત માણસ પ્રાગ્વાટે વંશમાં થયો જેનામાં તે વખત ચાલતી દુષ્ટતાના અંધકારમાંથી ધર્મની પ્રજ્વલિત જવાળા ઝળકી ઉઠી. તેને ભીમ રાજાએ દંડપતિ” (સેનાપતિ) નિમ્યો અને ત્યાં એક પ્રસંગે રાત્રે શ્રી અંબિકાએ પર્વત ઉપર યુગાદિભર્તા (યુગાદિજિન, આદિનાથ ) નું એક સુંદર દેવાલય બાંધવાનું તેને ફરમાન કર્યું. આ આજ્ઞાને વિમલ આધીન થશે એ વાત પદ્યમાં કર્તાએ આ પ્રમાણે મુકી છે –
- “ વિક્રમાદિત્યના વખંતથી ૧૦૮૮ વર્ષ પછી શ્રી વિમલે અબુંદના શિખર ઉપર સ્થાપિત કરેલા શ્રી આદિનાથની હું પ્રશંસા કરૂં છું.” - - - ' ઉપર કહ્યું તે વધુ અગરે ધન્ધરાજ, ઉપર પાન ૧૧ માં કહે પ્રમાર (પરમાર) ધન્ધક છે. જેનો પુત્ર પૂર્ણપાળ વિ. સં. ૧૦૯ અને ૧૧૨ ૧માં અબુંદ પ્રદેશમાં રાજ્ય કરતો હતો. ખરેખર તે ચાલુકય ભીમદેવ પહેલા તથા માળવાના પરમાર ભોજદેવના વખતમાં થયો હશે.
* ૧ધન્યુનું નામ ચંદ્રાવતીના પરમારની વંશાવલીમાં પણ આવે છે (પુ. ૮. પાન ૨૦૧)