________________
-
(૧૪૬)
ઉપરના લેખ નં. ૧૩ર
અવલોકન,
-
એટલે કે ઈ.સ. ૧૧૧૪, મે, ૫ ને શુક્રવારે કરવામાં આવી. મારે કહેવું છે. ઇએ કે અહીં આપેલી વંશાવળી વિમળના મંદિરના બીજા લેખ (મી. કાઉસેન્સના લીસ્ટ ૪ ના નં. ૧૭૬૮ ) ઉપરથી આપેલી છે, જે આ પ્રમાણે
૧ બારોટ્રવ- વીમાના પુત્ર () મક્કા-1 – २ नेदपुत्रलालगतत्सुत महिन्दुक मुतेनेदम् ॥ निजपु- . ३ कलत्रसमन्वितेन मन्मत्रि दशरथेनेदं । श्री नेमिકરાર () વલ્ ા ી રિતે રમ છે * જાણવા લાયક વિગત મુખ્યત્વે કરીને એ છે કે આ બેમાંના પ્રથમના લેખમાં દશરથની મિતિ આપી છે. અને તે મિતિ વિ. સં. ૧૨૦૧ છે. તેથી એમ જણાય છે કે દશરથના પ્રપિતામહ નેટનો નાનો ભાઈ વિમલ વિ. સં. ૧૦૮૮ માં (જે મિતિમાં આ દેવાલયનો પાયો નાંખ્યો હતો એવી દંત કથા છે) મોજુદ હશે.
આ લેખના બીજા વિભાગ (કડી ૧૪–૨૩ ) ની વિગત મે ઉપર ૮૧ મા પાન ઉપર આપી છે. ૧૪ મી કડીમાં રાજાવલી શરૂ થાય છે જેમાં પહેલે રાજા આસરાજ છે જે ચાહુવામ ( ચાલુવાણ-ચાહમાન) વંશનો હાઈ નદલ (નદ્દલ ) ને રાજા હતા. તેના પછી સમરસિંહ થયો અને તેને પુત્ર મહણસિંહ ભટ ( કડી ૧૫) થયો ત્યારબાદ પ્રતાપમલ્લ થયો; તેને પુત્ર વીજ. જે મરુસ્થલી મંડલ ( કડી ૧૬ ) ને અધિપતિ છે. તેને ત્રણ પુત્રો હતા, જેમને પહેલે લૂણીગરાજા (કડી ૧૭) હતો. કડી ૧૮ માં લુંટનાં વખાણ આવેલાં છે, આ સુંઢ “યમની જેમ શત્રુ સમૃદને નાશ કરતા.” કહી ૧૯માં લુવિ છે; તેના વિષે ૨૦મી કડીમાં એમ કહેવું છે કે તેણે અબુંદ પર્વત છે અને પૃથ્વી ઉપર રાજ્ય કરીને સ્વર્ગમાં પ્રયાણ કર્યું (મરી ગયો). ૨૧ મી કડીમાં લૂણીગના પુત્ર તેજસિંહનાં વખાણ કર્યા છે, રરમી કડીમાં
તિવણાક ઘણું છે ” એમ છે. જીણું થએલી કરી ૨૩ માં એમ જણાવે છે કે તિહુણ અને તેજસિંહની સાથે મળીને લુખ્ખકે અબુંદ પર્વતનું રાજ્ય ન્યાયપુર સર ચલાવ્યુ (સ્ત્રમાર સુમનામા સમન્વિતતસંતિકુખ્યા). - વીજ. સુધી, રાજાવલીના પ્રથમ વિભાગ વિષે કોઈ જાતની શંકા રહે તેમ નથી. તેમજ મેં કહ્યું છે તેના કરતાં વધારે કહેવાનું પણ નથી, વીજડના પુત્ર વિશે કંઈ હરકત આવે છે. લુંગ દેવના લેખમાં (પાન ૮૦)