________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ ( ૮ )
[શત્રુંજ્ય પર્વત ----------- ---- -------- -------------- ----~~- ~~~-~-~~ કુએ પુણ્યવાન એવો કેવજી નામને પુત્ર છે. તે પિતાના મામાની સાથે મુંબઈ આવ્યા અને ત્યાં વ્યાપાર કરવા લાગે. વ્યાપારમાં તેણે પુષ્કળ - ધન ઉપાર્જન કર્યું. તે દેવ, ગુરુ અને ધર્મ ઉપર પૂર્ણ થટ્ટાવાળા હતો. તેની કાતિ જનોમાં સારી પેઠે વિસ્તાર પામી હતી. તેની સ્ત્રી પાબાની કુખેથી નરસિંહ નામનો પુત્ર છે. નરસિંહની સ્ત્રીનું નામ રત્નબાઈ હતું. તે પતિબકતા અને સુશીલા હતી. કેશવજીને માંકબાઈ નામની બીજી પત્નીથી ત્રિકમજી નામનો પુત્ર પરંતુ તે અથ વર્ષ જીવી
મૃત્યુ પામે.
ગાંધી મહેતા ગરવાળા 2. કેશવજી, પિતાના વ્યાપાર્જિત દ્રવ્યનો સદુપગ કરવા માટે અનેક ધર્મો કરવા લાગે. તે પિતાના પરિવાર સમેત, મહેટ સંઘ કાઢી શક્ય આવ્યા અને કચ્છ, સરક, ગુજરાત, મારવાડ, મેવાડ અને કંકણ આદિ બધા દેશમાં
કુમત્રિકાઓ એકલી સંઘ જનેને આમંત્રશું કર્યું. તદનુસાર હજારો લાકે ત્યાં ગિા મળ્યા. અંજનશલાકા કરાવા માટે માટી મંડ૧ તયાર કરાવ્યો અને તેમાં એના, ચાંદિ અને વાઘાજીના હુલે જિનબિંબ સ્થાપના કરી. સં. ૧૯૨૧ ના માઘ શુકલ પક્ષની છે અને ગુરૂવારના દિવસે, અંચલગચ્છના આચાર્ય રત્નસાગરસૂરિની આજ્ઞાથી અનિ દેવચંદ્રજી અને બીજી ક્રિયાવિધિના જાણકાર અનેક શ્રાવકોએ, વિધિપૂર્વક બધા જિનબિંબની અંજનશલાકા કરી. તે વખતે શેઠ કેશવજીએ, જિનપૂજન, સંઘભકિત અને સાધમિક વાત્સલ્ય આદિ ધર્મન્ચામાં અબ ન બચ્યું. તથા પિતાની બંધાવેલી વિશાલ ધર્મશાળામાં, આરસપહાણનું બનાવેલું શાશ્વતજિનનું જે ચતુર્મુખ ચત્ય હતું તેની અને પર્વત ઉપરના અભિનંદન મંદિરની, માઘ શુકલ ૧૩ અને બુધવારના દિવસે ખૂબ ધુમધામથી પ્રતિષ્ઠા કરવી અને પિતાના પરિવાર સાથે કે તેમાં અભિનંદન આદિ તીર્થકરોની પ્રતિમાઓ વહાથે તખ્તનશીન કરી. આવી રીતે ગોહિલવંશી કાકર સૂરસિહજીના સમયમાં, પાલીતાણુમાં, શેક કેશવજીએ વિપુલ દ્રવ્ય બ જેનધર્મની ઘણી પ્રભાવના કરી.