________________
ઉપરના લેખ. ન. ૬૩]
(૧૦૩)
અવલોકન,
nnnnnnnnnnnnnn
એ મરાઠી ઘરા હોય એમ લાગે છે. અને તેનો અર્થ મોલેશ્વર્થ (Moleswortli) 2407 Ers! ( Candy. ) 11 2136814 ( Dictionary ) Hi
દેવાલયના “ ગભારા (ગર્ભાગાર) અથવા “ સભા મંડપની ભીતોને જોડીને બનાવેલી ઉંચી બેઠક” એમ આપે છે. “ તર” નો અર્થ કાઈ પણ શબ્દકેપમાંથી મહને મળ્યો નથી. સંબંધ ઉપરથી તેનો અર્થ “ગાદી ” અગર બેઠક થાય છે. કેટલાંક વિશેષ નામે પ્રાકૃતરૂપમાંજ વપરાયેલા છે. છંદના નિયમને લીધે તેજપાલને બદલે અશ્લિષ્ટરૂપ તેજપાલ વાપરવું પડયું છે. (જુઓ પદ્ય ૫૩)
* વાન અને સત્તા શબ્દો માત્ર કેટલાક જૈન લેખમાં જ લેવામાં આવે છે અન્યત્ર દષ્ટિગોચર થતા નથી. તેથી આ શબ્દવાએ વસ્તુઓ સમજવામાં ઘણાખરા વિદ્વાને તો વંચિતજ રહ્યા છે. કેટલાકે પિતાપિતાની કલ્પનાનુસાર વિચિત્ર અને ભ્રાંતિમાન અર્થે કર્યા છે. પરંતુ યથાર્થ અર્થ કેહનામાં જાણવામાં આવ્યો હોય તેમ જણાતું નથી. આ બંને શબ્દ પશ્ચિમ ભારતમાં, પહેલાં લોકભાષામાં પ્રચલિત હતા અને તેમને વાચ્યાર્થ આ પ્રમાણે છે. અલાન
(૧) દેવમંદિરના પ્રવેશદ્વારના ઉપરને મંડપ, (૨) વાપી (વાવ)ના મુખ ઉપરનો મંડપ. (૩) કુંડના અગ્ર ભાગના ઉપરનો મંડપ.
(૪) રાજદ્વારના સિંહદ્વાર ઉપરનો મંડપ. બલાનક શબ્દના આ પ્રમાણે ચાર અર્થ થાય છે. પાટણના તપાગચ્છના વૃદ્ધ અતિ શ્રીહિમ્મતવિજયજી, જેઓ શિલ્પશાસ્ત્રના એકજ-અદ્રતીય જ્ઞાતા છે તથા જેઓ મંદિર નિર્માણ વિદ્યામાં પૂર્ણ નિપુણ છે, તેમણે આ શબ્દોના ઉપરોક્ત અર્થી જણાવ્યા છે. આ ઉપરથી પ્રસ્તુત લેખમાં જે બલાનક શબ્દ છે તેનો અર્થ મંદિરના આગલા ભાગમાં રહેલા દ્વારની ઉપર મંડપ સમજવાનું છે. વસ્તુપાલ તેજપાલના બીજા અને ક લેખમાં અને ગ્રંથોમાં જણાવેલ છે કે, તેમણે અમુક સ્થાને અમુક મંદિરમાં બલાન કરાવ્યું, તેને અર્થ પણ ઉપર જણાવ્યા પ્રમાણે મંદિરના પ્રવેશદ્વાર ઉપર મંડ૫જ સમજો.
' ખત્તક–તે જેને ગુજરાતીમાં “ગોખલ ' અને રાજપૂતાની ભાષાઓમાં - આળીઓ ” અથવા “તાક” કહેવામાં આવે છે તે છે “ગે ખલે” એ શબ્દને લલભાઈ ગોકળદાસના ગુજરાતી શબ્દ કોષમાં આ પ્રમાણે અર્થે આપેલો છે –“ ગોખલે, ૫૦ હરકોઈ ચીજ મૂકવાને અથવા દેવ વિગેરેને બેસાડવાને દિવાલ-ભીંતમાં જે પિલાણ રાખેલું હોય તે; બારણા વગરનું નાનું તાડું.” આ ઉપરથી જણાશે કે દેવ મત સ્થાપિત કરવા માટે જે હાના અથવા હેટા ગોખલા બનાવાય છે તે ખરફ કહેવાય છે. તેજપાલે પિતાની બીજી સ્ત્રી સુહડાદેવીના પુણ્યાર્થે આજ લૂણસિંહવસહિકામાં