________________
પ્રાચીન લેખસંગ્રહ (૧૪) :: , અંબુ પર્વત ~~ ~~
~~~~ ~ ~~~~~~~~~~ તેની કક્ષિથી અવરેલા પુત્ર મહેશ્રી લુણસિંહના પુણ્ય અને યશની અભિવૃદ્ધિ માટે, શ્રી અબુદાચલ ઉપર, દેઉલવાડા ગામમાં, સમસ્ત દેવકુલિકાલંકૃત અને વિશાલ હસ્તિશાળવડે શેભિત “શ્રી લુણસિંહવસંહિકા નામનું નેમિનાથ તીર્થકરનું આ મંદિર કરાવ્યું. . - નાગેન્દ્રગચ્છના શ્રી મહેન્દ્રસૂરિની શિષ્યસંતતિમાં, શ્રી શાંતિસૂરિના. શિષ્યશ્રી આણંદસૂરિના શિષ્ય, શ્રી અમરચંદ્રસૂરિના પટ્ટધર શ્રી હરિભદ્રસૂરિના શિષ્ય શ્રી વિજયસેનસૂરિએ, આ મંદિરની પ્રતિષ્ઠા કરી : ' , ' , . : આ ધર્મ સ્થાન (મંદિર)ની વ્યવસ્થા અને રક્ષણ માટે જે જે શ્રાવકે નિયમવામાં આવ્યા છે તેમનાં નામે આ પ્રમાણે
મહંશ્રીમëદેવ, મહં. શ્રીવાસ્તુપાલ, મહં. શ્રી તેજપાલ આદિ ત્રણે ભાઈઓની સંતાન પરંપરાએ; તથા મહં. શ્રીલુણસિંહના માતૃપક્ષમાં (મશાળમાં) ચંદ્રાવતી નિવાસી પ્રાગ્વાટજ્ઞાતિના ઠ૦ શ્રી સાવદેવના પુત્ર,ઠ૦ શ્રી શાલિગના પુત્ર, ઠ૦ શ્રી સાગરના પુત્ર છે. શ્રી ગાગાના પુત્ર, ઠ૦ શ્રી ધરણિગ, તેને ભાઈ મહં. શ્રી રાણિગ, મહં. શ્રી લીલા તથા ઠે. .શ્રીધરણિગની ભાર્યા ઠ શ્રી તિહુણદેવીની કુક્ષિથી જન્મેલી મહં. શ્રી અનુપમાદેવીના ભાઈ.ઠ...શ્રી ખીંબસીહ, ઠ૦ શ્રી આંબસહ, અને 6 શ્રી ઉદલ તથા મહે શ્રી લીલાના પુત્ર સહં. શ્રી લુણસિંહ તથા ભાઈ ઢ4 શ્રી જગસીહ અને ઠ૦ રત્નસીહના સમસ્ત કુટુંબે તથા એમની જે સંતાન પરંપરામાં થાય તેમણે, આ ધર્મસ્થાનમાં સ્નાન - - ચંદ્રાવતી પરમારની રાજધાની હતી. તે એક સાંદર્ય પૂર્ણ અને વૈભવિશાંતિની નગરી હતી. તે આજે સર્વથા નષ્ટ થઈ ગઈ છે. માત્ર કેટલાક ઐતિહાસિક પ્રબ ધોલેખે સિવાય તેનું નામ પણ આજે અસ્તિત્વમાં નથી. એના વિષયમાં ૫. ગરીશંકર ઓઝાએ, પિતાના શિરે વો ફતહીત નામક પુસ્તકમાં આ પ્રમાણે જણાવે છે ,
ચંદ્રાવતી–આબુરોડ સ્ટેશનથી લગભગ ૪ માઇલની દક્ષિણે દૂર દૂર સુધી . -ચંદ્રાવતી નામક પ્રસિદ્ધ અને પ્રાચીન નગરીના ખંડેરો નજરે પડે છે. આ નગરી પહેલાં પરમારની રાજધાની હતી અને બહુજ સૃદિશાલિની હતી. એ વાતની સાક્ષી, આ સ્થાને જે અનેક ભાનમંદિરનાં ચિહે તથા ઠેકાણે ઠેકાણે પડી રહેલા આરસ