________________
ઉપરના લેખે. નં. ૭-૭
(૧૬)
* અવલોકન,
પ્રશસ્તિમાં એમ પણ જણાવ્યું છે કે--જિનચંદ્રના પુત્રોમાંથી વિરધવલ અને ભીમદેવે દેવેન્દ્રસુરિની પાસે દીક્ષા લીધી હતી. દેવચં છે. તીર્થયાત્રા માટે સંઘ કાઢી સંઘપતિ પદ પ્રાપ્ત કર્યું હતું. લાહડે પણ જિનપ્રતિમા ભરાવવામાં અને પુસ્તકે લખાવવામાં પુષ્કળ ધન ખર્મુહતું. પેઢા અને ગેસલ બન્ને ભાઈઓએ શત્રુંજય અને ગિરનાર આદિ તીર્થની યાત્રા માટે મહેટા સંઘો કાઢ્યા હતા. આવી રીતે એ કુટુંબ અનેક ધર્મ કરી સ્વદ્રવ્યનું ફળ ભોગવ્યું હતું. મહામાત્ય તેજપાળના આ મંદિરમાં આ કુટુંબે આવી રીતે દેવકુલિકા અને જિનમૂતિઓ કરાવી છે તેનાથી એમ સમજાય છે કે એ બંને શ્રીમંત કુટુંબમાં પરસ્પર કેઈટબિક–સંબંધ કે સઘન સ્નેહસંબંધ હો જોઈએ. કારણ કે તેજપાળનો આ આદર્શ મંદિર બનાવવામાં પિતાના સંબધિઓ કે નેહિઓનું કમરણ શાસ્વતરૂપે રાખવાનેજ મુખ્ય - દેશ હતે.
( ૬૭-૬૮ ) ન. ૩૯ અને ૪૦ વાળી દેવકુલિકા ઉપર આ બંને લેખ ફમથી કતરેલા છે. પહેલામાં લખ્યું છે કે-તેજપાલે પિતાના મ્હોટા ભાઈ વસ્તુપાલની સબુકા નામની સ્ત્રીના પુયાથે, સુપાર્શ્વનાથની પ્રતિમા વડે અલંકૃત થએલી આ દેવકુલિકા કરાવી છે, અને બીજામાં, એજ મડામાત્યની લલિતાદેવી નામની પત્નીના શ્રેય માટે આ દેવકુલિકા કરાવી છે.
( ૬૯-ર) નં. ૪૧ થી ૪૪ સુધીની દેવકુલિકાઓ ઉપર ૬૯ થી ૭૨ નંબર વાળા લેખે કરેલા છે. મહામાત્ય વસ્તુપાલના પુત્ર જયતસિંહ અને તેની ત્રણ સ્ત્રીઓ જે જયતલદેવી, યુવદેવી અને ક્ષાદેવી નામે હતી તેમના પુણ્ય માટે આ ૪ દેવકુલિકાએ ફમથી બનાવી છે. '
(૭૩-૭૪ ) કમથી ૪૫ અને ૧ નબર દેવકુલિકા ઉપર કેરેલા. મહે.