________________
ઉપરના લેખા. નં. ૧૦૩–૧૦૭] ( ૧૩૨ )
મહામાત્ય તેજપાલે પેાતાના મામાના પુત્ર ભાભા અને રાજપાલના કથનથી, તેમના પિતા મહુડ॰ પૂનપાલ તથા માતા મહે પૂનદેવીના શ્રેયાર્થે આ દેવકુલિકામાં ચંદ્રાનનદેવની પ્રતિમા કરાવી.
અવલાકન.
Awwww.
(૧૦૩)
એજ દે. ના ઉત્તરદ્વાર ઉપર.
તેજપાલની ૭ મી બહેન પદ્મલાના કલ્યાણાર્થે વારિસેણુદેવની પ્રતિમાવડે અલકૃત એવી આ દેવકુલિકા કરાવી.
(૧૦૪)
૩૩ નખરની દેવકુલિકા.
શ્રીમાલજ્ઞાતિના ઠે. રાણાના પુત્ર ઠં. સાહુણીએ પોતાની સુહાગદેવી નામની સ્ત્રીની કુખે અવતરેલા ઠ. સીડ નામના પુત્રના પુણ્યા 2 યુગાદિજિનનું બિંબ કરાવ્યું.
(૧૦૫)
૩૪. નખરની દેવકુલિકા.
શ્રીમાલજ્ઞાતીના શ્રે॰ ચાંદાના પુત્ર શ્રે॰ ભેજાના પુત્ર શ્રે ખેતલે પોતાની જાસુનામની માતાના શ્રેયાથે અજિત દેવની પ્રતિમા
કરાવી.
(૧૦૬-૧૦૭)
૫ અને ૩૬ નંબરની દેવકુલિકાઓ ઉપર આ અને લેખા અનુક્રમે કાતરેલા છે.
.
ન॰ ૬૬ ના લેખના અવલેાકનમાં જણાવેલા વરહુડીઆ કુળના સા॰ નેમડના વશોના આલેખે છે. વિશેષ વણુન ઉપરોક્ત લેખના વિવેચનમાં આપી જ દીધુ છે.
આ ખ'ને લેખામાં પ્રાર’ભની ત્રીજી પ`ક્તિઓમાં શ્રીશંનવવેવ અને શ્રી શાંતિદેવ આ યા ને નામેાની ઉપર ક્રમથી શ્રીમહાવીરદેવ અને શ્રીનેમિનાથદ્રેવ આ નામેા ખારીક અક્ષરેશમાં આપ્યાં છે તેની મતલખ નીચેના નામે ખાતલ કરી ઉપર આપેલાં નામેા કાયમ રાખવાની છે. શિલાપટ્ટામાં અક્ષર કોતર્યા પછી તે પાછા ભૂસી શકાય તેવી સ્થિતિ ન હાવાથી